શેરબજાર સમાચાર, એશિયન બજારોમાં સાર્વત્રિક મંદી, જાપાન 850 પોઇન્ટ તૂટ્યો
Share Market Information At this time Spotlight In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે ઘટીને બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 242 પોઇન્ટ ઘટી 72529 અને નિફ્ટી 64 પોઇન્ટ ઘટીને 22716 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડેમાં 72,064 સુધી ઘટ્યો છે. જો સેન્સેક્સ સપોર્ટ લેવલ 72000 તોડીને વધુ નીચે નીચે જાય તો માર્કેટમાં […]
વાંચન ચાલુ રાખો