પ્રોટીન રેપ રેસીપી, આમાંથી 25 ગ્રામ પ્રોટીન અને 5 ગ્રામ ફાઈબર મળશે
જીવનશૈલી | જો તમે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર નાસ્તો અથવા લંચ શોધી રહ્યા છો, તો આ પ્રોટીન રેપ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. પનીર, એવોકાડો અને મોઝેરેલા ચીઝનું કોમ્બિનેશન શરીરને જરૂરી પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ પૂરું પાડે છે. શેઝવાન ચટણી અને બેઝિલ લિવ્સનો ચટપટો સ્વાદ આ રેપને સુપર ટેસ્ટી બનાવે છે. આ રેસીપી બનાવવામાં ખૂબ […]
વાંચન ચાલુ રાખો