પારુલ યુનિવર્સિટીમાં ‘ધ લવારી શો’ દરમિયાન કથિત અશ્લીલ ટિપ્પણી પર વિવાદ

વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં આયોજિત ‘ધ લવારી શો’ દરમિયાન કરવામાં આવેલી અશ્લીલ ટિપ્પણીઓને લઈને ભારે હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ શોના વીડિયો વાયરલ થયા છે, જેના પગલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ કાર્યક્રમ દરમિયાન દિલ્હીના કોમેડિયન ભુવન બામ પર અશ્લીલ ટિપ્પણીઓ કરવાનો આરોપ છે. વીડિયો ફૂટેજમાં તેઓ એક મહિલા કલાકાર તરફ […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં પકડાયેલ જૈશના આતંકીના ટાર્ગેટ પર કોણ હતું?

એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ વડોદરામાંથી ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે સંકળાયેલા એક આતંકવાદીની ધરપકડ કરી છે, જેના દ્વારા એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. 22 વર્ષીય આરોપી મોહમ્મદ સહારુલ ઇસ્લામ કબીરુદ્દીન જે મૂળ આસામના કરીમગંજનો રહેવાસી છે. ગુજરાતમાં આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. પોલીસને તેની પાસેથી એક AK-47 રાઇફલ અને […]

વાંચન ચાલુ રાખો

વડોદરામાંથી જૈશના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ, AK-47 અને કારતૂસ જપ્ત

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને એક મોટી સફળતા મળી છે. તેમણે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) સાથે સંકળાયેલા એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. આરોપીને વડોદરામાં એક બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે તે આસામથી ગુજરાત આવ્યો હતો. ગુજરાત ATSના જણાવ્યા અનુસાર, પકડાયેલા વ્યક્તિની ઓળખ મોહમ્મદ સહારુલ ઈસ્લામ તરીકે થઈ […]

વાંચન ચાલુ રાખો

10થી વધુ જિલ્લામાં મોબાઈલ ટાવરના વાયર ચોરનાર આરોપી ઝડપાયો

ગુજરાતમાં મોબાઈલ ટાવરમાંથી તાંબાના વાયર ચોરવા બદલ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. છેલ્લા 7-8 મહિનાથી આરોપી રાજ્યના 10થી વધુ જિલ્લાઓમાં મોબાઈલ ટાવરોને નિશાન બનાવી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી 117 મીટર તાંબાના વાયર અને ચોરીમાં વપરાતા સાધનો જપ્ત કર્યા છે. તેની ધરપકડથી ચોરીના 12થી વધુ કેસોનો ઉકેલ આવ્યો છે. આ ઘટના વડોદરા જિલ્લામાં બની […]

વાંચન ચાલુ રાખો