રાજકોટમાં પરીક્ષા વગર ₹50,000 ની નોકરી મેળવવાની સુવર્ણ તક, સંપૂર્ણ માહિતી વાંચો
Rajkot Zonal Supervisor- UWM Recruitment: રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રાજકોટમાં જ સારા પગારની નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ કચેરી રાજકોટ ઝોન દ્વારા ઝોનલ મેનેજર- UWM ની જગ્યા કરાર આધારિત ભરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ માટે લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ વોક […]
વાંચન ચાલુ રાખો