બરડા ડુંગરમાંથી 5 હજાર લીટર દેશી દારુનો આથો ઝડપાયો

બરડા ડુંગરમાંથી 5 હજાર લીટર દેશી દારુનો આથો ઝડપાયો

દ્વારકાના ભાણવડમાં બરડા ડુંગર પરથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ છે. પોલીસે દરોડા પાડીને અહીંથી દેશી દારુ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 5 હજાર લીટર આથો પકડી પાડ્યો છે. અહીં બેરલમા સચવાયેલા દારુના આથાનો પોલીસે નાશ કર્યો હતો. સાથે જ અહીંથી અંદાજે સવા લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ જ્યારે ડુંગર પર પહોંચી ત્યારે બે આરોપીઓ […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતે 6 વીઘામાં કરેલી મહેનત ભડકે બળી

ખેડૂતે 6 વીઘામાં કરેલી મહેનત ભડકે બળી

ભાણવડના રાણપર ગામે આવેલા ધાણાના ખેતર આગ લાગતા સંપૂર્ણ પાક બળીને ખાક થઈ ગયો હતો. અંદાજે 6 વીઘામાં ખેડૂતે ધાણાનો પાક વાવ્યો હતો. પરંતુ ખેતરની બાજુમાંથી પસાર થતી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. થોડી મિનિટોમાં આખા ખેતરમાં આગ પ્રસરી જતા આખો પાક બળીને ખાક થઈ ગયો હતો. અંદાજીત 6 વીઘાના ખેતરમાં ધાણાનો […]

વાંચન ચાલુ રાખો
જો જો હોં, આ પાણીનું નહીં દેશી દારૂનું ઝરણું છે!

જો જો હોં, આ પાણીનું નહીં દેશી દારૂનું ઝરણું છે!

ભાણવડ: બરડા ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા ફરી એકવાર દારુબંધીના લીરેલીરા ઉડ્યા છે. પોલીસે બાતમીના આધારે બરડા ડુંગરમાં આવેલ કહારીયા તળાવ નજીક દરોડા પાડ્યા હતા. જયાંથી 1400 લીટર દેશી દારુમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો તથા 460 લીટર દેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. જો કે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે સમગ્ર મામલે […]

વાંચન ચાલુ રાખો