બરડા ડુંગરમાંથી 5 હજાર લીટર દેશી દારુનો આથો ઝડપાયો

બરડા ડુંગરમાંથી 5 હજાર લીટર દેશી દારુનો આથો ઝડપાયો

ધર્મ RELIGION
Spread the love



દ્વારકાના ભાણવડમાં બરડા ડુંગર પરથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ છે. પોલીસે દરોડા પાડીને અહીંથી દેશી દારુ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 5 હજાર લીટર આથો પકડી પાડ્યો છે. અહીં બેરલમા સચવાયેલા દારુના આથાનો પોલીસે નાશ કર્યો હતો. સાથે જ અહીંથી અંદાજે સવા લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ જ્યારે ડુંગર પર પહોંચી ત્યારે બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા. બંને ફરાર આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *