ગુજરાત પોલીસ વિભાગમાં 12000થી વધુ જગ્યાઓ પર ભરતી
Gujarat police bharti 2026: ગુજરાતના યુવા મિત્રો, તૈયાર થઈ જાઓ! ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું સપનું જોતા દરેક યુવાન માટે આ સુવર્ણ અવસર છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ગુજરાતમાં 12000થી વધારે જગ્યાઓ માટે પોલીસ ભરતી થવા જઈ રહી છે. ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક […]
વાંચન ચાલુ રાખો