ગુજરાત પોલીસ વિભાગમાં 12000થી વધુ જગ્યાઓ પર ભરતી

Gujarat police bharti 2026: ગુજરાતના યુવા મિત્રો, તૈયાર થઈ જાઓ! ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું સપનું જોતા દરેક યુવાન માટે આ સુવર્ણ અવસર છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ગુજરાતમાં 12000થી વધારે જગ્યાઓ માટે પોલીસ ભરતી થવા જઈ રહી છે.  ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક […]

વાંચન ચાલુ રાખો

પરીક્ષા કે ઈન્ટરવ્યુ વગર જ ઈન્ડિયન ઓઈલ સાથે કામ કરવાની જોરદાર તક

IOCL Apprentice Recruitment 2026 : સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઓઈલ કંપની સાથે કામ કરવાની સુવર્ણ તક આવી ગઈ છે. તાજેતરમાં, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ એક નવો એપ્રેન્ટિસશીપ કાર્યક્રમ જાહેર કર્યો છે. કંપની પૂર્વીય ક્ષેત્રમાં તેના માર્કેટિંગ વિભાગ માટે 409 એપ્રેન્ટિસ જગ્યાઓ ભરી રહી છે. ઇન્ડિયન ઓઇલે ટ્રેડ, ટેકનિશિયન અને ગ્રેજ્યુએટ ઉમેદવારો […]

વાંચન ચાલુ રાખો

ગાંધીધામમાં પરીક્ષા વગર ₹30,000 ની નોકરી મેળવવાની તક

gandhidham municipal company Bharti 2026: ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા  નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં સિટી મેનેજર અને સ્વચ્છતા માર્શલની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટમાં લાયક ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.  ગાંધીધામ મહાનગરપાલિકા […]

વાંચન ચાલુ રાખો

આજનું શનિવારનું રાશિફળ, 10 ઓક્ટોબર 2026| at present saturday Horoscope 10 october 2026

In the present day Horoscope, આજનું રાશિફળ : આજે 10 ઓક્ટોબર, 2026, શનિવાર સાથે ભાદરવો અમાસ તિથિ છે. આજે સર્વ પિતૃ અમાવસ્યા પર તુલા રાશિના જાતકોને સફળતા મળવાની શક્યતા છે, જ્યારે કુંભ રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અહીં વાંચો આજનું શનિવારનું રાશિફળ. આજનું પંચાંગ અને શુભ-અશુભ મુહૂર્ત  તારીખઃ 10-10-2026 વારઃ શનિવાર તિથિ : ભાદરવો, […]

વાંચન ચાલુ રાખો

IIT માં₹80000 મહિને ફેલોશિપ મેળવવાનો મોકો

IIT Fellowship 2026: સંશોધન ઇચ્છુકો માટે સારા સમાચાર છે. તેમની પાસે વધુ અભ્યાસ માટે દર મહિને ₹80,000 ની ફેલોશિપ મેળવવાની ઉત્તમ તક છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT), જોધપુરએ 2026-27 માટે તેના પોસ્ટ-ડોક્ટરલ ફેલોશિપ (PDF) પ્રોગ્રામ માટે અરજીઓ મંગાવી છે. 1 સપ્ટેમ્બર, 2026 ના રોજ પ્રકાશિત થયેલ આ સૂચના ભારતીય નાગરિકો અને વિદેશી નાગરિકો (ભારતીય […]

વાંચન ચાલુ રાખો

બ્રિટનમાં અભ્યાસ માટેનો પ્લાન બનાવનાર ભારતીયો માટે આ છે ખરાબ સમાચાર

UK Graduate Job Vacancies Decline: મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવવા માટે યુકે જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ દેશમાં અભ્યાસ કરવામાં પણ રસ વધ્યો છે. તેથી, જો તમે યુકેમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે હાલમાં તમારી યોજનાઓ બદલવી જોઈએ. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી […]

વાંચન ચાલુ રાખો

આજનું રાશિફળ, 19 ઓગસ્ટ 2026: આજે વૃશ્ચિક રાશિના જાતકો નાણાકીય બાબતોમાં ધીરજ રાખો

At this time Horoscope, આજનું રાશિફળ : આજે 19 ઓગસ્ટ, 2026, બુધવાર સાથે શ્રાવણ, સુદ સાતમ તિથિ છે. આજે ચંદ્ર રાશિ તુલા છે. આજે વૃશ્ચિક રાશિના જાતકો નાણાકીય બાબતોમાં ધીરજ રાખો. જૂના મિત્ર અથવા સંબંધીને મળવાથી આનંદ થશે. સકારાત્મક માનસિકતા જાળવી રાખો. અહીં વાંચો આજનું બુધવારનું રાશિફળ. આજનું પંચાંગ અને શુભ-અશુભ મુહૂર્ત  તારીખઃ 19-8-2026 વારઃ […]

વાંચન ચાલુ રાખો

રાજકોટમાં પરીક્ષા વગર ₹50,000 ની નોકરી મેળવવાની સુવર્ણ તક, સંપૂર્ણ માહિતી વાંચો

Rajkot Zonal Supervisor- UWM Recruitment: રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રાજકોટમાં જ સારા પગારની નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ કચેરી રાજકોટ ઝોન દ્વારા ઝોનલ મેનેજર- UWM ની જગ્યા કરાર આધારિત ભરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ માટે લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ વોક […]

વાંચન ચાલુ રાખો
કેનેડામાં પાર્ટ-ટાઇમ નોકરી કરતા વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર, જાણો હવે કોણ કરી શકશે કામ?

કેનેડામાં પાર્ટ-ટાઇમ નોકરી કરતા વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર, જાણો હવે કોણ કરી શકશે કામ?

Canada Work Rules For College students: કેનેડામાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) નકારી કાઢવામાં આવ્યા હતા. તેમના અભ્યાસક્રમોનો ઉલ્લેખ કરીને તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ PGWP માટે લાયક નથી.  વર્ક પરમિટને લગતા ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાના ઇમિગ્રેશન વિભાગે વિદેશી વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે. હાલમાં કેનેડામાં […]

વાંચન ચાલુ રાખો
Weekly Authorities Bharti 2026: સરકારી નોકરીઓ મેળવવા માટે આ સપ્તાહ મહત્વનું, GSSSBથી લઈને ભારતીય સેનાની 7 મોટી સરકારી ભરતી આ સપ્તાહે થશે બંધ

Weekly Authorities Bharti 2026: સરકારી નોકરીઓ મેળવવા માટે આ સપ્તાહ મહત્વનું, GSSSBથી લઈને ભારતીય સેનાની 7 મોટી સરકારી ભરતી આ સપ્તાહે થશે બંધ

Saptahik Sarkari Bharti 2026 Type Checklist: જૂન મહિનાનું નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે. જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો, તો આ અઠવાડિયે ઘણી મોટી ભરતીઓ માટે અરજી કરવાની સમયમર્યાદા બંધ થઈ રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), AFCAT, નેવી, રેલવે, હાઈકોર્ટ અને પોલીસ સહિત વિવિધ ભરતીઓ માટે અરજી કરવાની […]

વાંચન ચાલુ રાખો
DRDO Internship 2026: ભારત સરકારની આ કંપની સાથે કામ કરવાનો મોકો, ₹30,000 મળશે સ્ટાઈપન્ડ

DRDO Internship 2026: ભારત સરકારની આ કંપની સાથે કામ કરવાનો મોકો, ₹30,000 મળશે સ્ટાઈપન્ડ

DRDO Internship 2026 bharti: DRDO માં જોડાવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓ માટે બીજી એક મહાન તક આવી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને એક નવી ઇન્ટર્નશિપ શરૂ કરી છે જે અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને DRDO માં કામ કરવાની તક આપે છે. આ ઇન્ટર્નશિપ ચૂકવણીપાત્ર હશે, એટલે કે તમને દેશની સૌથી મોટી સંસ્થાઓમાંની એકમાં નિષ્ણાત માર્ગદર્શન હેઠળ તાલીમ […]

વાંચન ચાલુ રાખો
ધો.12 પાસ ઉમેદવારો માટે ગુજરાત ST માં નોકરી મેળવવાની સુવર્ણ તક, 8000થી વધુ જગ્યાઓ, કેટલો મળશે પગાર?

ધો.12 પાસ ઉમેદવારો માટે ગુજરાત ST માં નોકરી મેળવવાની સુવર્ણ તક, 8000થી વધુ જગ્યાઓ, કેટલો મળશે પગાર?

GSRTC driver conductor bharti 2026 : ગુજરાતમાં નોકરી શોધી રહેલા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાત એસટી માટે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીની જાહેરાત બહાર પાડી છે. રાજ્યભરમાં આશરે 8000 થી વધુ જગ્યાઓ ભરવા માટે GSRTC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.  […]

વાંચન ચાલુ રાખો
આજનું રાશિફળ, 3 જૂન 2026: આજે મીન રાશી લોકો માટે મિશ્ર દિવસ રહી શકે છે, વાંચો બુધવારનું રાશિફળ

આજનું રાશિફળ, 3 જૂન 2026: આજે મીન રાશી લોકો માટે મિશ્ર દિવસ રહી શકે છે, વાંચો બુધવારનું રાશિફળ

At present Horoscope, આજનું રાશિફળ : આજે  3 જૂન, 2026, બુધવાર સાથે જેઠ, ત્રીજ તિથિ છે. આજે  ચંદ્ર રાશિ મકર છે. આજે મીન રાશી લોકો માટે મિશ્ર દિવસ રહી શકે છે. કેટલાક કાર્યો સરળતાથી પૂર્ણ થશે. અહીં વાંચો આજનું બુધવારનું રાશિફળ. આજનું પંચાંગ અને શુભ-અશુભ મુહૂર્ત  તારીખઃ 3-6-2026 વારઃ બુધવાર તિથિ : જેઠ, ત્રીજ નક્ષત્ર […]

વાંચન ચાલુ રાખો
Job in Germany: જર્મનીમાં અભ્યાસ કરતા ભારતીયો માટે સારા સમાચાર, હવે નોકરી શોધવી બની સરળ!

Job in Germany: જર્મનીમાં અભ્યાસ કરતા ભારતીયો માટે સારા સમાચાર, હવે નોકરી શોધવી બની સરળ!

Job in Germany For Indian College students: જ્યારે કોઈ વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરવા જાય છે, ત્યારે તેઓ ટ્યુશન ફી, રહેઠાણ અને વ્યક્તિગત ખર્ચાઓ પર લાખો રૂપિયા ખર્ચ કરે છે. આ પ્રક્રિયા તેમના અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે. આ જ કારણ છે કે વિદેશ જનાર દરેક વિદ્યાર્થી સ્નાતક થયા પછી નોકરી શોધવાનું […]

વાંચન ચાલુ રાખો
SBI Apprentice Recruitment 2026:સ્નાતક ઉમેદાવરો માટે એસબીઆઈ બેંકમાં કામ કરવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી

SBI Apprentice Recruitment 2026:સ્નાતક ઉમેદાવરો માટે એસબીઆઈ બેંકમાં કામ કરવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી

SBI Apprentice Recruitment 2026: બેંકમાં સરકારી નોકરીનું સ્વપ્ન જોનારા સ્નાતકો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ દેશભરમાં 7,150 એપ્રેન્ટિસ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. SBI એપ્રેન્ટિસ ભરતી 2026 માટે ઓનલાઈન અરજીઓ  20 મે, 2026 થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ, SBI કારકિર્દીની […]

વાંચન ચાલુ રાખો
BMC bharti 2026: ભાવનગરમાં કાયમી નોકરીઓ મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

BMC bharti 2026: ભાવનગરમાં કાયમી નોકરીઓ મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

bhavnagar municipal company recruitment 2026: ભાવનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે જોરદાર તક આવી ગઈ છે. ભાવનગર મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટની 119 જગ્યાઓ ઉપર ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે. ઓજસ નવી ભરતી 2026 અંતર્ગત ભાવનગર મહાનરપાલિકામાં વિવિધ પોસ્ટની […]

વાંચન ચાલુ રાખો
Job in Germany : ભારતીય નર્સો માટે જર્મનીમાં બંપર ભરતી, નોકરી મળતાં જ મળશે ₹2.75 લાખ પગાર

Job in Germany : ભારતીય નર્સો માટે જર્મનીમાં બંપર ભરતી, નોકરી મળતાં જ મળશે ₹2.75 લાખ પગાર

Nurse Jobs in Germany: જર્મનીમાં હાલમાં આરોગ્ય સંભાળ કામદારોની ભારે માંગ છે, ખાસ કરીને નર્સિંગ ક્ષેત્રમાં વૃદ્ધાવસ્થા અને આરોગ્ય સંભાળ કામદારોની અછત જર્મન સરકાર માટે નોંધપાત્ર ચિંતાનું કારણ બની રહી છે. આ મુદ્દાને ઉકેલવા માટે સરકાર હોસ્પિટલો અને ક્લિનિક્સમાં દર્દીઓની સંભાળ રાખવા માટે ભારત જેવા દેશોમાંથી નર્સોની ભરતી કરી રહી છે.  જર્મનીમાં હાલમાં 1,000 નર્સોની […]

વાંચન ચાલુ રાખો
GPSC Bharti 2026: કોલેજ પાસ ઉમેદવારો માટે ગુજરાત સરકારી નોકરી મેળવવાની તક,  અરજી કરવા માટે આટલા દિવસ જ બાકી

GPSC Bharti 2026: કોલેજ પાસ ઉમેદવારો માટે ગુજરાત સરકારી નોકરી મેળવવાની તક, અરજી કરવા માટે આટલા દિવસ જ બાકી

GPSC Recruitment 2026: કોલેજ પાસ અને સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2 માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જે અંતર્ગત ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની મદદનીશ વન સંરક્ષણ, વર્ગ-2 અને પરીક્ષે વન અધિકારી વર્ગ-2ની કુલ 26 જગ્યાઓ માટે ઓનલાઈન […]

વાંચન ચાલુ રાખો
SMC Bharti 2026: સુરતમાં પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી

SMC Bharti 2026: સુરતમાં પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી

SMC Biomedical Engineer bharti 2026 : સુરતમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બાયોમેડીકલ ઈજનેરની બે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.  સુરત મહાનગરપાલિકા ભરતી 2026 અંતર્ગત બાયોમેડીકલ ઈજનેર પોસ્ટની […]

વાંચન ચાલુ રાખો
Ojas Bharti 2026 : ગુજરાતના આરોગ્ય વિભાગમાં બંપર ભરતી, ₹ 63,000 સુધી પગાર, અરજી કરવા માટે માત્ર આટલા દિવસ બાકી

Ojas Bharti 2026 : ગુજરાતના આરોગ્ય વિભાગમાં બંપર ભરતી, ₹ 63,000 સુધી પગાર, અરજી કરવા માટે માત્ર આટલા દિવસ બાકી

GSSSB Multi Objective Well being Employee Bharti 2026: ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીનો વધુ એક દરવાજો ખોલી દીધો છે. GSSSB એ આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ-3ની કૂલ 254 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ […]

વાંચન ચાલુ રાખો
Ambaji Bharti 2026: અંબાજીમાં પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, શું જોઈશે લાયકાત?

Ambaji Bharti 2026: અંબાજીમાં પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, શું જોઈશે લાયકાત?

Ambaji recruitment 2026: અંબાજી અને આસપાસ રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા વિવિધ પોસ્ટની કુલ ત્રણ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ તમામ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં […]

વાંચન ચાલુ રાખો
Gujarat Bharti 2026: ગુજરાતમાં એન્જીનિયર ઉમેદવારો માટે ₹ 69,000 સુધી નોકરી મેળવવાની તક

Gujarat Bharti 2026: ગુજરાતમાં એન્જીનિયર ઉમેદવારો માટે ₹ 69,000 સુધી નોકરી મેળવવાની તક

Gujarat Civil Engineer Recruitment 2026: ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા એન્જીનિયર ઉમેદવરો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. એમ.બી.એસ.આઈ.આર.ડી.એ.  કચેરી દ્વારા માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનલ ડેવલપમેન્ટ ઓથોરીટીની કચેરી માટે વિવિધ ઈજનેર માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે.  ગુજરાત ભરતી 2026 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની […]

વાંચન ચાલુ રાખો
Weekly Authorities Bharti 2026 : GSSSB, UPSC સહિત આ સરકારી નોકરીઓ માટે અરજી પ્રક્રિયા આ સપ્તાહ થશે બંધ

Weekly Authorities Bharti 2026 : GSSSB, UPSC સહિત આ સરકારી નોકરીઓ માટે અરજી પ્રક્રિયા આ સપ્તાહ થશે બંધ

Saptahik Sarkari Bharti 2026 Type Listing: સરકારી નોકરીઓની છેલ્લી તારીખ 2026 આ અઠવાડિયે: જો તમે હજુ સુધી નવી ભરતીઓ માટે અરજી કરી નથી, તો આ અઠવાડિયું તમારા માટે મહત્વપૂર્ણ છે. આ અઠવાડિયે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, UPSC સિવિલ સર્વિસ અને દિલ્હી હાઇકોર્ટ સહિત 5 ભરતીઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ બંધ થઈ જશે.  તમે […]

વાંચન ચાલુ રાખો
Gujarat ST Bharti 2026: ITI પાસ માટે ગુજરાત એસટીમાં નોકરી મેળવવાની જોરદાર તક, ₹21,000 મળશે પગાર, જાણો શું જોઈશે લાયકાત

Gujarat ST Bharti 2026: ITI પાસ માટે ગુજરાત એસટીમાં નોકરી મેળવવાની જોરદાર તક, ₹21,000 મળશે પગાર, જાણો શું જોઈશે લાયકાત

Gujarat ST Bharti 2026 : ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. gsrtc દ્વારા દિવ્યાંગ અનામતની જગ્યાઓની ઘટ ભરવા માટે ખાસ ભરતી ઝુંબેશ હાથધરી છે. આ માટે ઉમેદવારો માટે પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.  ગુજરાત st ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad bharti 2026: અમદાવાદમાં સારા પગારની નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે, ફટાફટ વાંચો ક્યાં અને કેટલો પગાર મળશે

Ahmedabad bharti 2026: અમદાવાદમાં સારા પગારની નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે, ફટાફટ વાંચો ક્યાં અને કેટલો પગાર મળશે

AMC Assistant Well being Officer Recruitment 2026, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2026 : અમદાવાદમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આસીસ્ટન્ટ હેલ્થ ઓફિસરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર કૂલ 8 ઉમેદવારો પસંદ કરવા માટે AMC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.  અમદાવાદ મહાનગરપાલિકા ભરતી […]

વાંચન ચાલુ રાખો