Holi Celebration : ગુજરાતમાં હોળી ધુળેટીની ઉજવણી માટે 5 સ્થળ શ્રેષ્ઠના નામ અને ખાસિયત

Holi Celebration : ગુજરાતમાં હોળી ધુળેટીની ઉજવણી માટે 5 સ્થળ શ્રેષ્ઠના નામ અને ખાસિયત

Holi Celebration Vacation spot In Gujarat : ગુજરાતમાં હોળી ધુળેટીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અહીં ગુજરાતના 5 સ્થળો વિશે જાણકારી આપી છે, જ્યાંની હોળી ધુળેટીની ઉજવણી યોગદાર બની રહે છે. Source link

વાંચન ચાલુ રાખો
કેમ મહિલા પોતાના પુત્રને દીવાદાંડી પરથી ધક્કો મારી પોતે કૂદી પડી? ધ્રુજાવતી હકીકત ખુલી

કેમ મહિલા પોતાના પુત્રને દીવાદાંડી પરથી ધક્કો મારી પોતે કૂદી પડી? ધ્રુજાવતી હકીકત ખુલી

Final Up to date:Jan 07, 2026 3:02 PM IST પતિ મૃતક મહિલા સાથે રહીને સંસાર માંડવા તૈયાર નહોતો, જ્યારે પરિણીતાના પિતાના મોઢામાંથી પણ એવા શબ્દો નીકળ્યા કે જે કોઈપણ વહાલી દીકરી માટે કોઈ રીતે અપેક્ષિત ન હોય. પરિણીત મહિલાએ તેના પુત્ર સાથે ઝંપલાવી આત્મહત્યા કરી હતી. દ્વારકા: દ્વારકામાં દરિયાઈ વિસ્તારમાં આવેલી દીવાદાંડીના ત્રીજા માળેથી એક […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાના બરડા ડુંગર પરથી 1400 લિટર દારુ પકડાયો

દ્વારકાના બરડા ડુંગર પરથી 1400 લિટર દારુ પકડાયો

દ્વારકા: જિલ્લામાં ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના અડ્ડા પર પોલીસે તવાઈ બોલાવી. ભાણવડ પંથકના બરડા ડુંગર પર ધમધમતી દારૂની ભઠ્ઠી પર LCB પોલીસ ત્રાટકી. ધાર પીપરાવાળા વીરડા નજીક દારુની ભઠ્ઠી ચાલતી હોવાની પોલીસને ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા દારુની ભઠ્ઠી, આથો મળી આવ્યો. જોકે પોલીસે દરોડા પડતા જ આરોપી કરમણ ભીખા મોરી […]

વાંચન ચાલુ રાખો
સોનાની દ્વારકા! પ્રાચીન દ્વારકાને શોધવા માટે દિલ્હીથી દોડી આવી ટીમ!

સોનાની દ્વારકા! પ્રાચીન દ્વારકાને શોધવા માટે દિલ્હીથી દોડી આવી ટીમ!

ભારતીય પુરાતત્ત્વ વિભાગની ઉચ્ચસ્તરીય ટીમ દિલ્હીથી દ્વારકા પહોંચી. અધિક મહાનિર્દેશક આલોક ત્રિપાઠીની ટીમ દ્વારા દ્વારકા અને તેની આસપાસમાં સર્વે કરવામાં આવ્યો. ભારતીય પુરાતત્ત્વ વિભાગની ટીમ દ્વારા સૌ પ્રથમ સ્થળ પર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખોદકામ શરૂ કરવામાં આવેલ. મહત્વનું છે કે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરી ‘જૂની દ્વારકા’ના દટાયેલા અને મહત્ત્વપૂર્ણ અવશેષોની શોધ કરવામાં આવશે. […]

વાંચન ચાલુ રાખો
બોલાચાલી થતાં યુવાનની થઈ ઘાતકી હત્યા!

બોલાચાલી થતાં યુવાનની થઈ ઘાતકી હત્યા!

અગાઉની માથાકૂટનો ખાર રાખીને 20 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે અમન અબ્દુલ નાયક નામના 20 વર્ષીય યુવાનને થોડા દિવસો અગાઉ આસિફ જુણેજા અને તારિક જુણેજા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બને ભાઈઓએ અમન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મૃતક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા જેને નજીકની હોસ્પિટલ […]

વાંચન ચાલુ રાખો
પૂરઝડપે દોડતી કારે બાઇક ચાલકને કચડી નાખ્યો

પૂરઝડપે દોડતી કારે બાઇક ચાલકને કચડી નાખ્યો

ખંભાળિયા દ્વારકા હાઈવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. પૂરઝડપે દોડતી કારે બાઇક ચાલકને અડફેટે લીધો. એક બાઇક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ પૂરપાટ દોડતી કાર કાળ બનીને આવી અને બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની અડફેટે આવતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત […]

વાંચન ચાલુ રાખો
ભાઈબીજના દિવસે માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું

ભાઈબીજના દિવસે માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું

માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું. યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળી અને મંદિર પરિસર જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠ્યું. ભગવાન શ્રીકૃષ્ણ ભાઈબીજના દિવસે બહેન સુભદ્રાના ઘરે ભોજન કરે છે, તેથી આ દિવસનું અનેરું મહત્ત્વ રહેલું છે. ભાઈબીજના પાવન અવસરે ગોમતી સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ હોવાથી હજારો યાત્રિકો […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને સરકારી કચેરી પહોંચ્યા!

ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને સરકારી કચેરી પહોંચ્યા!

ભાણવડ મામલતદાર કચેરીમાં અનોખા દૃશ્યો જોવા મળ્યા છે. કિસાન કૉંગ્રેસ અને ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને મામલતદારને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. મહત્ત્વનું છે કે ટેકાના ભાવે મગફળી 300 મણ ખરીદી કરવાની માગ સાથે કેટલાક ખેડૂતોએ આજે ભાણવડ મામલતદાર કચેરીમાં આવેદન આપ્યું હતું. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે […]

વાંચન ચાલુ રાખો
માછીમારીની આડમાં કરતા હતા ન કરવાનું કામ!

માછીમારીની આડમાં કરતા હતા ન કરવાનું કામ!

દ્વારકા: અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ડિઝલની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો છે. માછીમારીની આડમાં દરિયામાં ગેરકાયદેસર રીતે ડીઝલની ખરીદી કરી આર્થિક રીતે ફાયદો મેળવવા માટે અન્ય માછીમારોને ડીઝલનું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા છે. SOG પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા સલાયા બંદર ખાતેથી બિલાલ ભાયા અને આમદ હુંદડા નામના બે આરોપીઓને દબોચી લીધા હતા. આ આરોપીઓની પૂછપરછ […]

વાંચન ચાલુ રાખો
નવરાત્રિ મહોત્સવમાં આખલો ઘૂસી જતાં અફરાતફરી!

નવરાત્રિ મહોત્સવમાં આખલો ઘૂસી જતાં અફરાતફરી!

નવરાત્રી મહોત્સવમાં આરતી સમયે જ એક આખલો ધસી આવતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના દ્વારકાધીશ મંદિર નજીકની છે. જ્યાં આયોજીત ગરબીમાં માતાજીની આરતી કરવામાં આવી રહી હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત હતા. તેવા સમયે જ એક આખલો ભીડ વચ્ચે ઘૂસી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીને માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના CCTV […]

વાંચન ચાલુ રાખો
યુવાનોને શરમાવે તેવું જોમ! દાદા 400 કિમીની પદયાત્રાએ નીકળ્યા

યુવાનોને શરમાવે તેવું જોમ! દાદા 400 કિમીની પદયાત્રાએ નીકળ્યા

ખંભાળિયા: 80 વર્ષની વયે વૃદ્ધને ક્રિકેટ રમતા જુઓ તો સ્વભાવિક છે કે જેનારની આંખો ચાર થઈ જાય. પરંતુ આ હકીકત છે ખંભાળિયાના વતની અને જિંદગીના આઠમા દાયકે પહોંચેલા ગીરુભા જાડેજા આસપાસના વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેઓ છેલ્લા 30 વર્ષથી દર વર્ષે ખંભાળિયાથી માતાના મઢ સુધીની પદયાત્રા કરે છે. ચાલુ વર્ષે પણ […]

વાંચન ચાલુ રાખો
દરિયામાં તણાઈ આવેલી ચીજ જોવો લોકો દોડ્યા!

દરિયામાં તણાઈ આવેલી ચીજ જોવો લોકો દોડ્યા!

દ્વારકામાં વધુ એક કન્ટેનર કિનારે તણાઈ આવ્યું છે. દ્વારકાના ધ્રેવાડ ગામના દરિયા કિનારે અચાનક એક ટેન્કર તણાઈ આવતા લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું. તો કન્ટેનર તણાઈ આવ્યાની વાત વાયુવેગે આસપાસના વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં સ્થાનિકો દરિયાકાંઠે એકઠા થયા હતા. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પણ દ્વારકાના વરવાળા ગામે એક કન્ટેનર તણાઈ આવ્યું હતું. તો […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાઃ ડેમના પાણી દરિયામાં ભળતા હોવાના અદભૂત દ્રશ્યો, લોકો જોવા ઉમટ્યાં

દ્વારકાઃ ડેમના પાણી દરિયામાં ભળતા હોવાના અદભૂત દ્રશ્યો, લોકો જોવા ઉમટ્યાં

CNN identify, emblem and all related components ® and © 2017 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN emblem are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN identify and/or emblem on or as a part of NEWS18.com doesn’t […]

વાંચન ચાલુ રાખો
11 ઈંચ વરસાદથી ગામમાં જળબંબાકાર!

11 ઈંચ વરસાદથી ગામમાં જળબંબાકાર!

દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ ખાબકતા જામ દેવરિયા ગામમાં ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. મહત્વનું છે કે ગામડામાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતુ. તો ખેડૂતોના ખેતર પણ પાણીથી તરબોળ થઈ જતાં જગતના તાતે ફરી એકવખત રાતે પાણી રડવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

Final Up to date:August 17, 2025 12:14 AM IST દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે જન્માષ્ટમીએ ગુજરાતના દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં પણ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. જન્માષ્ટમી 2025 અમદાવાદ : ભગવાન […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

Final Up to date:August 16, 2025 3:09 PM IST મૂળ કચ્છના અને મુંબઈમાં સ્થાયી થયેલા સંઘાણી પરિવારે છેલ્લા 18 વર્ષથી જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવીને પુણ્યનો લાભ લીધો છે. આ પરિવાર 100 વર્ષ સુધી આ પરંપરા ચાલુ રાખવાનું નેમ ધરાવે છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ભક્તોનો ઉત્સાહ અને ભક્તિ ચરમસીમાએ હોય છે, અને સંઘાણી […]

વાંચન ચાલુ રાખો
કાચનો ગેટ તોડી હોટેલમાં ઘુસી ગઈ કાર

કાચનો ગેટ તોડી હોટેલમાં ઘુસી ગઈ કાર

દ્વારકામાં પૂરપાટ ઝડપે આવતી કાર રેસ્ટોરન્ટના કાચ તોડીને અંદર ઘુસી ગઈ. બેફામ રફ્તારના કહેરના CCTV સામે આવ્યા છે, જેમાં પૂર ઝડપે આવતી એક કાર સીધી રેસ્ટોરન્ટની અંદર ઘુસી ગઈ. જેના કારણે રેસ્ટોરન્ટમાં કાચના દરવાજા તૂટી ગયા અને દીવાલને મોટું નુક્સાન પહોંચ્યું. દ્વારકાનાં સૌથી ભીડવાળા ભદ્રકાલી વિસ્તારમાં આ ઘટના બની. રબારી ગેટ હાઇવે વિસ્તાર પાસે બાંસુરી […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતોએ વીજ વિભાગની ટીમને ઘેરી લીધી

ખેડૂતોએ વીજ વિભાગની ટીમને ઘેરી લીધી

આ દ્રશ્યો દ્વારકાના જામખંભાળિયાના છે. અહીંના ખેડૂતોએ PGVCL ટીમને ઘેરી લીધી હતી. કેમ કે, ખંભાળિયા તાલુકાના સામોર, કોઠા વિશોત્રી, ગોઈંજ સહિતના ગામના ખેડૂતોને પિયત સમયે જ વીજળી મળતી નથી. જેથી પાક સુકાવા લાગ્યો છે. જેને લઈને ખેડૂતોએ વીજ કચેરીએ રજૂઆત કરી હતી. ખેડૂતોની ફરિયાદ બાદ પીજીવીસીએલની ટીમ સમસ્યા જાણવા માટે સામોર ગામમાં પહોંચી હતી. જ્યાં […]

વાંચન ચાલુ રાખો
દરિયામાં ફસાયેલા 33 ઊંટનું કરાયું રેસ્ક્યૂ

દરિયામાં ફસાયેલા 33 ઊંટનું કરાયું રેસ્ક્યૂ

વાડીનાર નજીક આવેલા જેટી પાસે દરિયાઈ પાણીમા ફસાયેલા 33 જેટલા ઊંટનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ સ્થાનિક પોલીસને દરિયાઈ પાણીમાં 30થી વધુ ઊંટ દરિયાના પાણીમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ તથા સ્થાનિકો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે ત્રણ કલાકની જહેમત બાદ તમામ ઊંટને બચાવી […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાનો દરિયો ગાંડોતૂર થતાં 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા!

દ્વારકાનો દરિયો ગાંડોતૂર થતાં 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા!

દ્વારકાના અરબી સમુદ્રએ અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારથી જ સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં કરંટને લઈને ગોમતી નદીમાં 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. આ અદભૂત નજારાને ગોમતી ઘાટ પર આવેલા સહેલાણીઓએ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે […]

વાંચન ચાલુ રાખો
કાગળની હોડીની જેમ પૂરમાં તરવા લાગી કાર!

કાગળની હોડીની જેમ પૂરમાં તરવા લાગી કાર!

દ્વારકા જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. નદીઓમાં પણ ઘોડાપૂર જોવા મળી રહ્યું છે ત્યારે નાવદ્રા ગામના પાટિયા પાસે પાણીના પ્રવાહમાં તણાતી એક કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કાગળની હોડીની માફક એક કાર તણાઈ રહી છે. મહત્વનું છે કે સદનસીબે કાર ચાલક કારમાંથી […]

વાંચન ચાલુ રાખો
VIDEO: દ્વારકામાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, ભારે વરસાદ બાદ જિલ્લામાં પરિસ્થિતિ વણસી

VIDEO: દ્વારકામાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, ભારે વરસાદ બાદ જિલ્લામાં પરિસ્થિતિ વણસી

Final Up to date:July 05, 2025 11:12 PM IST દ્વારકામાં નાવદ્રા ગામમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ વણસી છે. ધસમસતા પાણીના પ્રવાહમાં અહીંયા આખી કાર વહી ગઈ જેનો વીડિયો પણ સામે આવ્યો છે. કાર પાણીમાં તણાઈ દ્વારકા: જિલ્લામાં આજે મેઘરાજાએ સવારથી તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદને કારણે અહીંયા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. જિલ્લામાં […]

વાંચન ચાલુ રાખો
જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

દ્વારકાના જગત મંદિરમાં 11મી જૂનના જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી અને 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે. Source link

વાંચન ચાલુ રાખો
રિમોટ બોટ હવે કોઈને ડૂબવા નહીં દે!

રિમોટ બોટ હવે કોઈને ડૂબવા નહીં દે!

દ્વારકામાં ગોમતી નદીમાં યાત્રિકોની ડૂબવાની વધતી જતી ઘટનાઓને લઈ તંત્ર સતર્ક થયું છે. ફાયર વિભાગને તંત્ર દ્વારા રિમોટ બોટ ફાળવવામાં આવી છે. રિમોટ કંટ્રોલ રેસ્ક્યૂ ક્રાફ્ટ પાણીમાં ડૂબતા લોકોને બચાવવા મહત્વની ભૂમિકા ભજવશે. તેમજ ગોમતી ઘાટ પર ફાયર વિભાગની ટીમ પણ તૈનાત કરાઈ છે. ગોમતી નદી આસપાસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. […]

વાંચન ચાલુ રાખો
એ ભાઈ મને હોટલમાં રહેવા દેશો! આખલો હોટલમાં ઘૂસી ગયો!

એ ભાઈ મને હોટલમાં રહેવા દેશો! આખલો હોટલમાં ઘૂસી ગયો!

એ ભાઈ મને હોટલમાં રહેવા દેશો! આખલો હોટલમાં ઘૂસી ગયો! Source link

વાંચન ચાલુ રાખો