પૂનમના દિવસે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઉભરાયું

પૂનમના દિવસે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઉભરાયું

પૂનમના દિવસે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઉભરાયું Source link

વાંચન ચાલુ રાખો
પોરબંદર હાઈવે પર થયો અકસ્માત, મૃતદેહ કાઢવા જેસીબી બોલાવવું પડ્યું

પોરબંદર હાઈવે પર થયો અકસ્માત, મૃતદેહ કાઢવા જેસીબી બોલાવવું પડ્યું

પોરબંદર હાઈવે પર થયો અકસ્માત, મૃતદેહ કાઢવા જેસીબી બોલાવવું પડ્યું Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં 125 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર મળ્યું: પોલીસે હનુમાન જયંતીના પાવન અવસરે ફરી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો

દ્વારકામાં 125 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર મળ્યું: પોલીસે હનુમાન જયંતીના પાવન અવસરે ફરી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો

દ્વારકામાં ડિમોલિશન સમયે બાવળના જંગલોમાંથી 100 થી 125 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર મળી આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા હનુમાન જયંતીના પાવન અવસરે આ મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જેથી અહીંયાના ભક્તોમાં હાલ આનંદનો માહોલ છવાઈ ગયો છે. Source link

વાંચન ચાલુ રાખો
અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી અને રાધિકા પણ રહ્યા હાજર

અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી અને રાધિકા પણ રહ્યા હાજર

Final Up to date:April 06, 2025 7:11 AM IST આજે રામનવમીના પાવન પર્વે અનંત અંબાણીએ પદયાત્રા પૂર્ણ કરી છે. દ્વારકામાં અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અનંત અંબાણીની પદયાત્રા આજે પૂર્ણ કરી છે. જામનગર: આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે. દસ દિવસની પદયાત્રા કરીને અનંત અંબાણીએ […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં છવાઈ ધુમ્મસની ચાદર, હિલ સ્ટેશન જેવો અદ્ભુત નજારો!

દ્વારકામાં છવાઈ ધુમ્મસની ચાદર, હિલ સ્ટેશન જેવો અદ્ભુત નજારો!

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અદભુત દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વહેલી સવારથી જ ખંભાળિયા તથા આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો જેને લઈને વાહનચાલકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. સાથે જ ધોળા દિવસે પણ વાહનોની લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. બદલાયેલા વાતાવરણને […]

વાંચન ચાલુ રાખો
બૂટલેગરોની નવી તરકીબ! રીક્ષામાં બનાવ્યું ચોરખાનું

બૂટલેગરોની નવી તરકીબ! રીક્ષામાં બનાવ્યું ચોરખાનું

ગુજરાતમાં દારુબંધી છતાં ગેરકાયદે દારૂની હેરાફેરી માટે નવી નવી તરકીબ અજમાવતા બૂટલેગરોનો ખંભાળિયા પોલીસે પર્દાફાશ કર્યો. દ્વારકાના ખંભાળિયામાં બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે નવી તરકીબ શોધી કાઢી. ઓટો રીક્ષામાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો. ઓટો રીક્ષામાં તપાસ કરી તો દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. જામનગર તરફથી દારૂની હેરાફેરી કરતા યુવકને DYSP અને […]

વાંચન ચાલુ રાખો
સોનાની નગરી! દરિયાના પેટાળમાં સંશોધનનો અદભુત નજારો

સોનાની નગરી! દરિયાના પેટાળમાં સંશોધનનો અદભુત નજારો

સોનાની દ્વારકા નગરીનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. ત્યારે દરિયામાં સમાઈ ગયેલ પૌરાણિક દ્વારકા નગરીને શોધવા મરીન આર્કિયોલોજિકલ વિભાગ દ્વારા વધુ એક પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. મરીન આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા દ્વારા દરિયાની અંદર સ્કુબા ડાઇવરોને મોકલી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સંશોધનથી પૌરાણિક દ્વારિકા વિશે ઘણા બધા રહસ્યો પરથી પડદો […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા: સગીર હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, નાણા માટે મિત્રએ જ મિત્રની હત્યા કર્યાનો ખુલાસો

દ્વારકા: સગીર હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, નાણા માટે મિત્રએ જ મિત્રની હત્યા કર્યાનો ખુલાસો

Final Up to date:March 22, 2025 9:42 AM IST ગળામાં પહેરેલી સોનાની ચેનની લૂંટ કરવાના ઇરાદે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપી, ઇનસેટમાં મૃતક દ્વારકા: જામખંભાળિયામાં મિત્ર દ્વારા જ પોતાના મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધોરણ આઠ સુધીનો અભ્યાસ કરનાર 15 વર્ષીય કેતન વાઘેલાની […]

વાંચન ચાલુ રાખો
બરડા ડુંગરમાંથી 5 હજાર લીટર દેશી દારુનો આથો ઝડપાયો

બરડા ડુંગરમાંથી 5 હજાર લીટર દેશી દારુનો આથો ઝડપાયો

દ્વારકાના ભાણવડમાં બરડા ડુંગર પરથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ છે. પોલીસે દરોડા પાડીને અહીંથી દેશી દારુ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 5 હજાર લીટર આથો પકડી પાડ્યો છે. અહીં બેરલમા સચવાયેલા દારુના આથાનો પોલીસે નાશ કર્યો હતો. સાથે જ અહીંથી અંદાજે સવા લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ જ્યારે ડુંગર પર પહોંચી ત્યારે બે આરોપીઓ […]

વાંચન ચાલુ રાખો
પ્રવાસીઓની પહેલી પસંદ દ્વારકા, મિની વેકેશનમાં પ્રવાસીઓ ઉમટ્યા

પ્રવાસીઓની પહેલી પસંદ દ્વારકા, મિની વેકેશનમાં પ્રવાસીઓ ઉમટ્યા

01 દ્વારકા: પ્રવાસીઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લો હંમેશા પહેલી પસંદ રહ્યો છે. હોળી, ધૂળેટી કે દિવાળી હોય, કોઈપણ તહેવાર કે રજાનો સમય લોકો દ્વારકામાં વિતાવવા માંગતા હોય છે. ત્યારે હાલ ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, ચાર દિવસના મિની વેકેશનમાં દ્વારકા જગત મંદિર અને આજુબાજુના પ્રવાસીઓ ઉમટ્યા હતા. ફૂલડોલ ઉત્સવ અને હોળી દરમિયાન જગત મંદિરમાં 6.93 […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું, ભક્તોની ભીડ, દ્વારકાધીશના કર્યા દર્શન

દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું, ભક્તોની ભીડ, દ્વારકાધીશના કર્યા દર્શન

દ્વારકા મંદિરે હોળી પર્વની ઉજવણીને લઈને માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. દ્વારકા ભક્તોની ભીડ જામી રહી છે. રસ્તા ઉપર પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
હોળી-ધૂળેટીમાં દ્વારકા જતા શ્રદ્ધાળુઓ આ વાત જાણી લેજો! આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ

હોળી-ધૂળેટીમાં દ્વારકા જતા શ્રદ્ધાળુઓ આ વાત જાણી લેજો! આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ

આગામી 14 માર્ચ, ધૂળેટીના દિવસે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. ત્યારે ભાવિકોને આવકારવા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યાત્રિકોને કોઈ અગવડ ન પડે અને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી ફુલડોલ ઉત્સવ મનાવવા રાજ્યભરમાંથી […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા મંદિર આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, નોંધી લો દર્શનનો સમય

દ્વારકા મંદિર આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, નોંધી લો દર્શનનો સમય

Final Up to date:March 09, 2025 11:04 AM IST દ્વારકા મંદિરે ફૂલડોલ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉત્સવને લઈને દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી છે. આવો જાણીએ. ફૂલડોલ ઉત્સવની તૈયારીઓ દ્વારકા: હોળી અને ધુળેટી પર્વની ઉજવણીનું દ્વારકાના જગત મંદિરમાં ખૂબ મહત્વ હોવાથી અસંખ્ય શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા પહોંચી હોળી, […]

વાંચન ચાલુ રાખો
ચોરાયેલું શિવલિંગ 48 કલાકમાં ફરી મંદિરને સોંપાયું

ચોરાયેલું શિવલિંગ 48 કલાકમાં ફરી મંદિરને સોંપાયું

એક સપનું આવ્યું અને મંદિરમાંથી આખેઆખુ શિવલિંગ ઉપાડી ઘરે સ્થાપિત કરી નાંખ્યું. દ્વારકાના હર્ષદમાં આવેલા ભીડ ભંજન મહાદેવના મંદિરની ઘટના છે. એક દીકરીને સપનું આવ્યું અને પરિવારના સભ્યો દ્વારકા જઈ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરી સાબરકાંઠામાં ઘરે શિવલિંગની સ્થાપના કરી નાંખી. પછી પૂછવું શું? ઓહાપો થતા પોલીસ કામમાં જોતરાઈ અને ચોર ટોળકીને ઝડપી લીધી. હવે લોકોની […]

વાંચન ચાલુ રાખો
મહાશિવરાત્રી પહેલા શિવાલયમાંથી શિવલિંગ ગાયબ!

મહાશિવરાત્રી પહેલા શિવાલયમાંથી શિવલિંગ ગાયબ!

દેવભૂમિ દ્વારકા: શિવરાત્રિ પહેલા જ દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થવાની ઘટના બની છે. હર્ષદના દરિયા કાંઠે આવેલા પૌરાણિક શિવમંદિરમાંથી કોઈ શિવલિંગ ઉઠાવી ગયું હતુ. શિવલિંગ ગાયબ થવાની વાત આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ પોલીસને જાણ કરવામાં પોલીસ કાફલો પણ હર્ષદના દરિયા કાંઠે […]

વાંચન ચાલુ રાખો
જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી, 75 પ્રકારના રોટલાનો અન્નકુટ

જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી, 75 પ્રકારના રોટલાનો અન્નકુટ

Final Up to date:February 23, 2025 4:02 PM IST દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જલારામ બાપાની 144 મી પુણ્યતિથિની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન જલારામ મંદિર ખાતે 75 પ્રકારના વિવિધ અનાજના રોટલાના પ્રસાદના દર્શન યોજાયા હતા. X જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જલારામ બાપાની 144 મી પુણ્યતિથિની […]

વાંચન ચાલુ રાખો
90 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી બિલાડી, જુઓ LIVE રેસ્ક્યૂ!

90 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી બિલાડી, જુઓ LIVE રેસ્ક્યૂ!

ખંભાળિયા: કેશોદ ગામે ચોંકાવનારી ઘટના બની છે. છેલ્લા સાત દિવસથી 90 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલી બિલાડીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બિલાડી કૂવામાં પડી હોવાનું વાડીના માલિકને જાણ થતાં તેમણે બિલાડીને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે કોઈપણ પ્રકારની સફળતા ન મળતા તેમણે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને આ અંગે જાણ કરી હતી. ઘટના અંગનો […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાના મંદિર પર ડ્રોન ઉડતા પોલીસ દોડતી થઈ

દ્વારકાના મંદિર પર ડ્રોન ઉડતા પોલીસ દોડતી થઈ

દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિર ઉપર પ્રતિબંધિત ડ્રોન ઉડતા પોલીસ દોડતી થઈ હતી. દ્વારકાધિશના શિખર પર અંદાજિત 5 મિનિટ સુધી ડ્રોન દ્વારા શૂટીંગ કરવામાં આવ્યું હતું. અજાણ્યું ડ્રોન ઉડ્યાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી અને ડ્રોન ઉડાવનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. આ શખ્સને ઝડપીને પ્રાથમિક પૂછપરછ ક… વધુ જુઓ Source link

વાંચન ચાલુ રાખો
મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

03 દ્વારકા મંદિરમાં 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે 1,15,000 ઉપરાંત ભાવિકોએ દર્શન કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 15 ના રોજ દર્શનાર્થીઓની સંખ્યામાં 50 ટકાથી પણ વધારે ઘટાડો નોંધાયો એટલે કે 49,150 જેટલા લોકો જ દર્શનાર્થે પહોંચ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકા જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર

દ્વારકા જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર

દ્વારકા જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. જિલ્લા પ્રશાસને દ્વારકાની આસપાસમાં આવેલા 21 ટાપુઓ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્રણેય બાજુ સમુદ્રથી ઘેરાયેલા દ્વારકા જિલ્લા આસપાસ 24 ટાપુઓ આવેલા છે. 24 ટાપુમાંથી માત્ર બે ટાપુઓ પર માનવવસ્તી વસવાટ કરે છે. જ્યારે 1 ટાપુ પર્યટન સ્થળ છે, બા… વધુ જુઓ Source link

વાંચન ચાલુ રાખો
2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

દ્વારકા: યાત્રાધામ દ્વારકા લાખો લોકોની આસ્થાનો સાગર છે. જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. બીજી તરફ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ખાતે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને આ ઉજવણીના ભાગરૂપે દર્શન કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા સુદર્શન સેતુ પર ભારે વાહનોને નો-એન્ટ્રી!

દ્વારકા સુદર્શન સેતુ પર ભારે વાહનોને નો-એન્ટ્રી!

દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને ભારે વાહનો માટે પ્રતિબંધિત ફરમાવાયો છે. નાતાલના તહેવારને લઈને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અને દ્વારકા આવતા ભક્તો બેટ દ્વારકા અચૂક જતા હોય છે. આવા સમયે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સુદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો-એન્ટ્રી કરી દેવાઈ છે… વધુ જુઓ Source link

વાંચન ચાલુ રાખો
CCTV: લારી સાથે રમત બાળકોને ભારે પડી

CCTV: લારી સાથે રમત બાળકોને ભારે પડી

દ્વારકાના સલાયા ગામે રમત રમતમાં એક ભયંકર દુર્ઘટના ઘટી હતી. અહીં આવેલા પોસ્ટ ઓફિસ વિસ્તારમાં લારી પલટી જતા બાળકી નીચે દબાઈ ગઈ હતી. જોકે બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા નજીકમાં રહેતા લોકો બહાર દોડી આવ્યાં હતા અને બાળકીનો જીવ બચાવ્યો હતો. રોડ પણ લાગેલા સીસીટીમાં જોઈ શકાય છે કે, ચારથી પાંચ બાળકો લારી સાથે રમી … […]

વાંચન ચાલુ રાખો
મામી પર ફિદા થયો ભાણેજ, મામાએ ઉપર પહોંચાડી દીધો

મામી પર ફિદા થયો ભાણેજ, મામાએ ઉપર પહોંચાડી દીધો

દ્વારકામાં મામાએ જ ભાણેજનું ઢીમ ઢાળી દીધું. કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે થયેલી હત્યાના આરોપી ચંદ્રસિંહ જાડેજાની પોલીસે રાવલ ગામ પાસેથી ધરપકડ કરી. આરોપી ચંદ્રસિંહ મૃતક વિરમદેવસિંહના કૌટુંબિક મામા થાય છે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે મૃતક વિરમદેવસિંહને આરોપીના પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતની જાણ ચંદ્રસિંહને થઈ ગઈ હતી. અવારનવાર સમજાવવા છતાં વિરમદેવસિંહ […]

વાંચન ચાલુ રાખો