હનુમાન અંશ થી દ્રશ્યમ 3 સુધી, આ અઠવાડિયે આ ફિલ્મ અને સિરીઝ ટેલિવિઝન પર જોવા મળશે
Leisure Information : ઓટીટી પર આ અઠવાડિયામાં ભરપૂર મનોરંજન મળશે. સસ્પેન્સ, થ્રિલર્સ, એક્શન અને પૌરાણિક કહાણીઓના ચાહકો માટે ઘણી રસપ્રદ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. અજય દેવગણની ‘દ્રશ્યમ 3’થી લઈને ‘હનુમાન અંશ’ સુધી, દર્શકો પાસે આ અઠવાડિયે ઘણા મનોરંજન વિકલ્પો હશે. જો તમે ઘરે બેઠા કંઈક નવું અને રોમાંચક જોવાનું પણ […]
વાંચન ચાલુ રાખો