રાજ્યમાં 252 તાલુકામાં મેઘમહેર, મોરબીમાં 8.74 ઈંચ અને ટંકારામાં 7.60 ઈંચ વરસાદ
Gujarat Rain Climate Forecast Replace : રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. શનિવારને 1 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 252 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મોરબીમાં 8.74 ઈંચ અને ટંકારામાં 7.60 ઈંચ વરસાદ વરસ્યો છે 252 તાલુકામાં વરસાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 1 […]
વાંચન ચાલુ રાખો