શિયાળામાં ઘરે બનાવો કર્ણાટકની અવરેકાઈ સારુ, જાણો રીત

cતેને નાળિયેર, ડુંગળી, ટામેટાં અને વિવિધ મસાલાઓના મિશ્રણ સાથે રાંધીને તૈયાર કરવામાં આવે છે. તેનો સ્વાદ હળવો તીખો, સુગંધિત અને ચટાકેદાર હોય છે. કર્ણાટકમાં શિયાળાના મહિનાઓમાં આ કઠોળનો ભરપૂર પાક થાય છે, જેના કારણે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાંની એક છે ‘અવરેકાઈ સારુ’. આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ પ્રોટીનથી ભરપૂર હોવાથી […]

વાંચન ચાલુ રાખો