Share Market Information Dwell : સેન્સેક્સ 380 પોઇન્ટ ઘટી 82000 નીચે ખુલ્યો, સોના ચાંદીમાં તેજી
Share Market Right now Information Dwell In Gujarati : શેરબજારમાં મંદી વકરતા સેન્સેક્સ નિફ્ટી મહત્વપૂર્ણ સપાટીની નીચે ખુલ્યા છે. સેન્સેક્સ 386 પોઇન્ટ ઘટીને 82000 લેવલ તોડી 81794 ખુલ્યો હતો. જો કે ઓપનિંગ સેશનમાં જ નીચી સપાટીથી સેન્સેક્સ રિકવર થઇને 82000 ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. નિફ્ટી 90 પોઇન્ટ ઘટીને 25,141 ખુલ્યો હતા. સોના ચાંદી વાયદામાં […]
વાંચન ચાલુ રાખો