સરકાર તરફથી આ રાહત બાદ, વોડાફોન આઈડિયાને 5G પર રોકાણ કરવાની તક મળી શકે છે. ઉપરાંત, મંગળવારથી કંપનીના શેરમાં વધારો જોવા મળી શકે છે. માહિતી અનુસાર, શુક્રવારે કંપનીના શેર 1.73 ટકાના ઘટાડા સાથે રૂ. 6.81 પર બંધ થયા હતા. ટ્રેડિંગ સેશન દરમિયાન, વોડાફોન આઈડિયાના શેર ₹6.77 ના દિવસના નીચલા સ્તરે પહોંચ્યા. હાલમાં કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 48,618.66 થઈ ગયું છે. (All Picture – Canva)
