In the present day Newest information dwell replace 15 could 2026 friday: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ચીનની મુલાકાત લેશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ગુરુવારે જાહેરાત કરી કે આ પ્રવાસની તૈયારીઓ પહેલાથી જ થઈ ગઈ છે.
પુતિનની મુલાકાત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીનની મુલાકાત પછી તરત જ થશે. ટ્રમ્પ એક મોટા યુએસ પ્રતિનિધિમંડળ સાથે ચીનની મુલાકાત લઈ રહ્યા છે. આ મુલાકાતને ચીનના પ્રભાવને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલા ખેંચતાણના સિલસિલા તરીકે જોવામાં આવી રહી છે.
પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લા કેટલાક વર્ષોમાં 40 થી વધુ વખત મળ્યા છે. તેમની સૌથી તાજેતરની મુલાકાત ગયા સપ્ટેમ્બરમાં બેઇજિંગમાં થઈ હતી. બંને નેતાઓએ ફેબ્રુઆરી 2022 માં “અમર્યાદિત” વ્યૂહાત્મક ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા હતા.
રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ શરૂ કર્યાના ત્રણ અઠવાડિયાથી ઓછા સમયમાં આ ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી. ચીને ક્યારેય યુક્રેનમાં રશિયન આક્રમણની નિંદા કરી નથી.
-
Could 15, 2026 08:52 IST
In the present day Information Stay: કોલકાતાના ડીસીપી શાંતનુ સિંહાની ED દ્વારા ધરપકડ
કોલકાતાના ડીસીપી શાંતનુ સિંહા બિશ્વાસની 11 કલાકની પૂછપરછ બાદ ગુરુવારે સાંજે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બિશ્વાસ પર છેતરપિંડી અને ખંડણીનો આરોપ છે. આ મામલાથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું હતું કે:
ચાર વખત સમન્સનો ભંગ કર્યા બાદ EDએ શાંતનુ સિંહા બિશ્વાસ સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. બિશ્વાસ ગુરુવારે સવારે સોલ્ટ લેક સ્થિત ED ઓફિસ પહોંચ્યા હતા. લગભગ એક મહિના પહેલા, 19 એપ્રિલના રોજ, EDએ બિશ્વાસના નિવાસસ્થાન અને તેમની સાથે સંકળાયેલી અન્ય મિલકતો પર દરોડા પાડ્યા હતા.
-
Could 15, 2026 07:51 IST
In the present day Information Stay: હવે રશિનયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ લેશે ચીનની મુલાકાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ચીનની મુલાકાત લેશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ગુરુવારે જાહેરાત કરી કે આ પ્રવાસની તૈયારીઓ પહેલાથી જ થઈ ગઈ છે.
પુતિનની મુલાકાત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચીનની મુલાકાત પછી તરત જ થશે. ટ્રમ્પ એક મોટા યુએસ પ્રતિનિધિમંડળ સાથે ચીનની મુલાકાત લઈ રહ્યા છે. આ મુલાકાતને ચીનના પ્રભાવને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલા ખેંચતાણના સિલસિલા તરીકે જોવામાં આવી રહી છે.
