અમદાવાદમાં વિશ્વ કક્ષાનું ‘સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર’ બનશે: આરોગ્ય મંત્રી
ગુજરાતમાં કરોડરજ્જુ-સ્પાઇનના રોગોના ભારણને પહોંચી વળવા તેમજ આગામી વૈશ્વિક રમતગમત મહોત્સવોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજે રૂ. 295 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. આ પ્રોજેક્ટના આયોજન-પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગવર્નમેન્ટ […]
વાંચન ચાલુ રાખો