Leisure Stay Updates । મનોરંજનના આજના મુખ્ય સમાચાર, 4 ઓગસ્ટ 2026 ની તમામ લાઇવ અપડેટ્સ

Leisure Stay Updates । મનોરંજનના આજના મુખ્ય સમાચાર, 4 ઓગસ્ટ 2026 ની તમામ લાઇવ અપડેટ્સ

મનોરંજન ENTERTAINMENT
Spread the love


મનોરંજન ન્યૂઝ | બ્રેકિંગ ન્યૂઝ | Leisure Bollywood Stay Information Replace right this moment in Gujarati 4 August 2026 Tuesday| મનોરંજનની દુનિયામાં દરરોજ કંઈક નવા સમાચાર સામે આવે છે, મનોરંજન જગતની તમામ વિગત અહીં લાઈવમાં શેર કરવામાં આવે છે, બોલીવુડ મુવી રિલીઝથી લઈને બોક્સ ઓફિસ કલેકશન સક્સેસથી લઇ બોલીવુડ સેલિબ્રિટી ગોસિપ, સેલિબ્રિટીઝ બર્થ ડે અને ઘણું સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે, આજે જાણો મનોરંજન ન્યુઝમાં નવું શું છે? અહીં જાણો લાઈવમાં

રામાયણના નિર્માતાઓ શ્રી રામલીલા મહાસંઘે આપી ચેતવણી 

શ્રી રામલીલા મહાસંઘે રણબીર કપૂર અને સાંઈ પલ્લવી અભિનીત રામાયણના નિર્માતાઓને ચેતવણી આપી છે કે જો તેમના સભ્યોને ફિલ્મના થિયેટર રિલીઝ પહેલાં ખાસ સ્ક્રીનિંગ આપવામાં નહીં આવે તો તેઓ થિયેટરોની બહાર વિરોધ પ્રદર્શન કરશે. 

સંગઠને હિન્દુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે તેવા સીન  અથવા ડાયલોગની રીવ્યુ કરવા માટે ફિલ્મનો એક્સક્લુઝિવ પ્રીવ્યૂ માંગ્યો છે.

  • Aug 04, 2026 12:30 IST

    રામાયણના ટ્રેલરે ઓનલાઈન આઉટફિટ પર ભારે ચર્ચા જગાવી 

    રામાયણના ટ્રેલરે ઓનલાઈન ભારે ચર્ચા જગાવી છે, ખાસ કરીને સીતા અને કૈકેયીના પોશાકો પર. હવે, કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ રિમ્પલ અને હરપ્રીત નરુલાએ તેમની સર્જનાત્મક પસંદગીઓનો બચાવ કરતા કહ્યું છે કે આ ફિલ્મ ક્યારેય “પુરાતત્વીય પ્રામાણિકતા” વિશે નહોતી,

     પરંતુ નવી પેઢી સુધી એક પ્રાચીન મહાકાવ્ય લાવવા વિશે હતી. તેમણે કોસ્ચ્યુમ પાછળના પ્રતીકવાદનો પણ ખુલાસો કર્યો, જ્યારે રામાનંદ સાગરના પૌત્ર શિવ સાગરે ભગવાન રામ તરીકે રણબીર કપૂરના કાસ્ટિંગ પર ભાર મૂક્યો હતો.

  • Aug 04, 2026 12:09 IST

    સ્પાઇડર-મેન: નો વે હોમ એકટ્રેસ મેરી રિવેરાનું અવસાન 

    સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે તેની બ્લોકબસ્ટર સિરીઝ ચાલુ છે, ત્યારે સ્પાઇડર-મેન: નો વે હોમ (2021) માં નેડ લીડ્સ (જેકબ બેટાલોન) ની દાદીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી મેરી રિવેરાના મૃત્યુના દુ:ખદ સમાચારે વિશ્વભરમાં ફ્રેન્ચાઇઝના ચાહકોને શોકમાં મૂકી દીધા છે. તેણી 82 વર્ષની હતી.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *