Leisure Dwell Updates। આજના મહત્વના મનોરંજન ન્યુઝ, 9 જુલાઈ 2026 ની તમામ લાઇવ અપડેટ્સ અહીં જાણો

Leisure Dwell Updates। આજના મહત્વના મનોરંજન ન્યુઝ, 9 જુલાઈ 2026 ની તમામ લાઇવ અપડેટ્સ અહીં જાણો

મનોરંજન ENTERTAINMENT
Spread the love


મનોરંજન ન્યૂઝ | બ્રેકિંગ ન્યૂઝ | Leisure Bollywood Dwell Information Replace right now in Gujarati 9 July 2026 Thursday | મનોરંજનની દુનિયામાં આમિર ખાનના ગૌરી સાથે ત્રીજા લગ્નથી લઈને અર્જુન કપૂરને બહેન અંશુલા કપૂરના મેરેજની ચર્ચા શરૂ છે, આ ઉપરાંત રિલીઝ થયેલ ફિલ્મ આલ્ફા, વિવાદમાં પડેલ સતલુજ મુવી અને અપકમિંગ મુવીઝ તમામ અપડેટ્સ તમને અહીં લાઈવમાં જાણો, 

ઇક્કા ફિલ્મ ડાયરેક્ટરે અક્ષય ખન્નાના કેમ કર્યા વખાણ?

અક્ષય ખન્નાએ ‘ધૂરંધર’ની સફળતાને પોતાનામાં પરિવર્તન આવવા દીધું નથી. SCREEN સાથેની એક ખાસ વાતચીતમાં, દિગ્દર્શક સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ અભિનેતાના ગ્રાઉન્ડ રહેવા બદલ પ્રશંસા કરી છે, કહ્યું કે તે ક્યારેય સફળતાને પોતાના માથા પર ચઢવા દેતો નથી અને હજુ પણ તે સૌથી સરળ અભિનેતાઓમાંનો એક છે. 

  • Jul 09, 2026 12:08 IST

    ભાઈ તેરા સ્ટાર હૈ 

    ભાઈ તેરા સ્ટાર હૈ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું છે, ફિલ્મ રાઘવ જુયાલ, સંજય કપૂર, નિહારિકા એનએમ, બરખા સિંહ, વિકલ્પ મહેતા, વિવાન ભથેના, નિકી વાલિયા, પાર્વતી ઓમાનકુટ્ટન, ચંદન રોય સાન્યાલ, ટીના દેસાઈ, વિનીત બીપ કુમાર, નાસેર અલ અઝેહ અને દેવ અગ્રવાલ અભિનિત છે. આ ફિલ્મ 30  જુલાઈએ થિયેટરમાં રિલીઝ થશે.

  • Jul 09, 2026 11:48 IST

    સૈફ અલી ખાને પોતાની તાજેતરની ફિલ્મો વિશે આ સ્પષ્ટતા કરી

    સૈફ અલી ખાન પોતાની તાજેતરની ફિલ્મો વિશે સ્પષ્ટપણે વાત કરે છે, અને સ્વીકારે છે કે દેવરા અને કર્તવ્યના સારા પરિણામથી તે હતો. અભિનેતા કહે છે કે દેવરા માટેનો મૂળ પિચ રોમાંચક લાગ્યો હતો, પરંતુ અંતિમ પરિણામ તેણે જે આશા રાખી હતી તે ન થયું. હવે તે ઇચ્છે છે કે તે જે પણ ફિલ્મ સાઇન કરે છે તે ખરેખર મહત્વપૂર્ણ બને.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *