ગીરના જંગલમાં એકસાથે 8 સિંહોનું શાહી ‘કેટવોક’, અદ્ભુત નઝારાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ગીરના જંગલમાં એકસાથે 8 સિંહોનું શાહી ‘કેટવોક’, અદ્ભુત નઝારાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

કોણ કહે છે કે સિંહોના ટોળા ના હોય? ગીરના જંગલોના એક અદભુત વીડિયોએ આ કહેવતને બદલી નાખી છે. ગીર પ્રદેશમાં આઠ સિંહોનું એક ઝુંડ એકસાથે જોવા મળ્યું હતું અને આ ક્ષણને કેદ કરતો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફૂટેજમાં આઠ સિંહો એક પછી એક એક લાઇનમાં ફરતા જોવા મળે છે. સિંહોમાં […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડાશે

ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિતમાં આગામી તા. 11મી જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક તાત્કાલિક બોલાવીને […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદના બોપલમાં પોલીસના ડરથી ભાગતા કુખ્યાત આરોપીનું ચોથા માળેથી પટકાતા મોત

અમદાવાદના બોપલમાં પોલીસના ડરથી ભાગતા કુખ્યાત આરોપીનું ચોથા માળેથી પટકાતા મોત

અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. પોલીસના આગમનની જાણ થતાં ભાગવાનો પ્રયાસ કરી રહેલા કુખ્યાત આરોપી મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મહાવીરસિંહ સિંધવ દારૂના નશામાં હતો અને તેના રહેઠાણ નજીક પડોશીઓ સાથે ઉગ્ર […]

વાંચન ચાલુ રાખો
મહારાષ્ટ્રમાં ભયાનક રોડ અકસ્માત, સગાઈ સમારોહમાં જઈ રહેલા ગુજરાતના 5 લોકોના મોત

મહારાષ્ટ્રમાં ભયાનક રોડ અકસ્માત, સગાઈ સમારોહમાં જઈ રહેલા ગુજરાતના 5 લોકોના મોત

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. અમલનેર તાલુકાના માંગરુલ ગામ નજીક એક કાર, મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC) ની બસ અને એક મોટરસાઇકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. મોટરસાઇકલ ચાલકનું પણ મોત નીપજ્યું છે. પાંચ મૃતકો ગુજરાતના રહેવાસી હતા અને સગાઈ સમારોહમાં […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત હાઈકોર્ટનો આકરો સવાલ- યુસુફ પઠાણે મંજૂરી વિના સરકારી જમીન કેવી રીતે કબજે કરી?

ગુજરાત હાઈકોર્ટનો આકરો સવાલ- યુસુફ પઠાણે મંજૂરી વિના સરકારી જમીન કેવી રીતે કબજે કરી?

ગુજરાત હાઈકોર્ટે સોમવારે પ્રશ્ન કર્યો કે રાજ્ય સરકારે ફાળવણી દરખાસ્ત ફગાવી દીધી હોવા છતાં ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના નેતા યુસુફ પઠાણે વડોદરામાં એક પણ પૈસો ચૂકવ્યા વિના સરકારી જમીન કેવી રીતે કબજે કરી. કોર્ટે ટિપ્પણી કરી કે કોઈ પણ આવું કરી શકે નહીં. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી.એન. રેની બનેલી ડિવિઝન બેન્ચે […]

વાંચન ચાલુ રાખો
Aaj nu havaman: 21 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, ગુજરાતમાં આજે કેવું રહેશે હવામાન?

Aaj nu havaman: 21 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, ગુજરાતમાં આજે કેવું રહેશે હવામાન?

Right now Climate forecast: ગુજરાતમાં અત્યારે ભારે ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી ઉપર મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. બીજી તરફ દેશમાં ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાથી તણાવ વધવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 9 જૂને ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં શાળાઓ ખૂલતા જ સ્કૂલ ઓટો રીક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો ઝીંકાયો, જુઓ વર્ષ 2026નું નવું રેટ લિસ્ટ

ગુજરાતમાં શાળાઓ ખૂલતા જ સ્કૂલ ઓટો રીક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો ઝીંકાયો, જુઓ વર્ષ 2026નું નવું રેટ લિસ્ટ

ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27 નો ધમાકેદાર પ્રારંભ થયો છે. ઉનાળાના 35 દિવસના લાંબા વેકેશન બાદ આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની ગલીઓ સ્કૂલ બસ, યુનિફોર્મ અને બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી. પ્રથમ દિવસે શાળાઓમાં કુમકુમ તિલક, ગુલાબના ફૂલ અને ચોકલેટ આપીને વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત […]

વાંચન ચાલુ રાખો
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો ક્યાં થશે મેઘમહેર

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો ક્યાં થશે મેઘમહેર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ માજા મૂકી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકરી ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા હવામાનની વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું છે. રાજ્યામાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. જોકે કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય […]

વાંચન ચાલુ રાખો
VIDEO: જામનગરની 14 વર્ષની દીકરીનું રાજકોટમાં રમતાં-રમતાં હાર્ટ એટેકથી મોત, વીડિયો જોઈ કાળજું કંપી જશે

VIDEO: જામનગરની 14 વર્ષની દીકરીનું રાજકોટમાં રમતાં-રમતાં હાર્ટ એટેકથી મોત, વીડિયો જોઈ કાળજું કંપી જશે

જામનગરમાં 14 વર્ષની છોકરીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. ચાંદી બજાર વિસ્તારની કિશોરી આનંદી મોદી રાજકોટમાં તેના મામાના ઘરે રમતી વખતે અચાનક ઢળી પડી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જોકે સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ તેનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. આ ઘટનાથી તેના પરિવાર […]

વાંચન ચાલુ રાખો
જાણો આકરી ગરમી વચ્ચે ગુજરાતના બાંધોમાં પાણીનો સંગ્રહ ક્યાં કેટલો?, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચિંતાજનક પરિસ્થિતિ

જાણો આકરી ગરમી વચ્ચે ગુજરાતના બાંધોમાં પાણીનો સંગ્રહ ક્યાં કેટલો?, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચિંતાજનક પરિસ્થિતિ

ચોમાસાના આગમન પહેલા ગુજરાતમાં પાણીનો સંગ્રહ સ્તર સંતોષકારક રહ્યો છે. રાજ્યના 207 મુખ્ય બંધોમાં હાલમાં કુલ 12,969.29 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણીનો સંગ્રહ છે. જેમાં સૌથી મોટો સરદાર સરોવર (નર્મદા)નો સમાવેશ થાય છે જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 51.35% છે. ખાસ વાત એ છે કે, ગયા વર્ષે 7 મેના રોજ આ બંધોમાં 11,417.95 MCM પાણીનો […]

વાંચન ચાલુ રાખો
પાકિસ્તાન બોર્ડર નજીકના ગામોમાં રાત વિતાવશે ગુજરાતના 8 સિનિયર IPS અધિકારીઓ? જાણો સરકારનો સંપૂર્ણ સિક્યોરિટી પ્લાન

પાકિસ્તાન બોર્ડર નજીકના ગામોમાં રાત વિતાવશે ગુજરાતના 8 સિનિયર IPS અધિકારીઓ? જાણો સરકારનો સંપૂર્ણ સિક્યોરિટી પ્લાન

ગુજરાતના આઠ વરિષ્ઠ IPS અધિકારીઓ 11 અને 12 જૂનના રોજ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા 16 ગામોની મુલાકાત લેશે. આ મુલાકાત સરહદ સુરક્ષાની સમીક્ષા કરવા અને દૂરના વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાના હેતુથી એક ખાસ અભિયાનનો ભાગ છે. અધિકારીઓએ રવિવારે આ માહિતી શેર કરી હતી. આ અધિકારીઓ પાકિસ્તાનની સરહદે આવેલા વાવ-થરાદ, પાટણ અને કચ્છ જિલ્લાના ગામોની મુલાકાત […]

વાંચન ચાલુ રાખો
બનાસકાંઠા SOG એ એમડી ડ્રગ્સ સાથે ગોલ્ડ મેડલિસ્ટ પ્રોફેસરની ધરપકડ કરી

બનાસકાંઠા SOG એ એમડી ડ્રગ્સ સાથે ગોલ્ડ મેડલિસ્ટ પ્રોફેસરની ધરપકડ કરી

ગુજરાતમાં ડ્રગ વિરોધી ઝુંબેશ ઝડપથી આગળ વધી રહી છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મેફેડ્રોન (MD) ની દાણચોરીના આરોપસર બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમાં યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટનો પણ સમાવેશ થાય છે જે હાલમાં પીએચડીનો અભ્યાસ કરી રહ્યો છે. ચોક્કસ માહિતીના આધારે ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ અને સબ-ઇન્સ્પેક્ટર જાજે સરવૈયાની આગેવાની હેઠળની […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં મોટી દુર્ઘટના: કેમિકલ ફેક્ટરીના ETP પ્લાન્ટના ટેન્કની સફાઈ દરમિયાન ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 શ્રમિકોના મોત

સુરતમાં મોટી દુર્ઘટના: કેમિકલ ફેક્ટરીના ETP પ્લાન્ટના ટેન્કની સફાઈ દરમિયાન ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 શ્રમિકોના મોત

સુરતના ખાંડ બજાર વિસ્તારમાંથી એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ ખાતે આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટની ટેન્ક સફાઈ દરમિયાન ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા શ્રમિકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક રાજ્યના નવા DGP, ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક રાજ્યના નવા DGP, ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત

G S Malik Gujarat DGP : ગુજરાતના પોલીસ બેડામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર અને 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (જી. એસ. મલિક) ને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કર્યા છે. શનિવાર, 6 જૂન 2026ના રોજ ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર […]

વાંચન ચાલુ રાખો
મોરબી-હળવદ હાઈવે પર કમકમાટી ભર્યો અકસ્માત, ફૂલ સ્પીડ કાર ડમ્પરમાં ભૂસી જતાં ભુક્કા બોલાયા, પાંચ લોકોના મોત, બે ઈજાગ્રસ્ત

મોરબી-હળવદ હાઈવે પર કમકમાટી ભર્યો અકસ્માત, ફૂલ સ્પીડ કાર ડમ્પરમાં ભૂસી જતાં ભુક્કા બોલાયા, પાંચ લોકોના મોત, બે ઈજાગ્રસ્ત

Morbi halvad freeway automotive accident: મોરબી-હળવદ હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાતના સમયે ફૂલ સ્પીડમાં આવતી કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ લોકોના […]

વાંચન ચાલુ રાખો
પીએમ મોદીએ યાદ કર્યો 39 વર્ષ જૂનો કિસ્સો, જ્યારે ગુજરાતમાં ભાજપને મળી હતી પહેલી મોટી જીત

પીએમ મોદીએ યાદ કર્યો 39 વર્ષ જૂનો કિસ્સો, જ્યારે ગુજરાતમાં ભાજપને મળી હતી પહેલી મોટી જીત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (5 જૂન) સુરતમાં 18,800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ ખાસ પ્રસંગે જનતાને સંબોધિત કરતી વખતે તેમણે તેમના રાજકીય કારકિર્દીનો એક કિસ્સો શેર કર્યો. 39 વર્ષ જૂનો એક કિસ્સો જે તે સમયનો છે જ્યારે તેમણે ભાજપને શાનદાર વિજય અપાવ્યો હતો. જાણો કે તે કઈ ચૂંટણી હતી. તમે મારા રેકોર્ડ પણ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં આગામી દિવસોમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગનું વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

ગુજરાતમાં આગામી દિવસોમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગનું વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ રહી છે, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. 28 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું અને પવનો ફૂંકાય […]

વાંચન ચાલુ રાખો
સુરતની પાવન ધરા પરથી ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને નવી ઊર્જા અને નવી દિશા મળી: પીએમ મોદી

સુરતની પાવન ધરા પરથી ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને નવી ઊર્જા અને નવી દિશા મળી: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન કરોડો રૂપિયાના વિવિધ પર્યાવરણલક્ષી અને માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. સુરતને અદભુત પ્રોજેક્ટ્સની ભેટ પીએમ મોદીના સુરત પ્રવાસ દરમિયાન શહેરના ગ્રીન એનર્જી, સ્માર્ટ સિટી મિશન અને પર્યાવરણ સુરક્ષાને લગતા મહત્વકાંક્ષી […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સરકારે વાલીઓને આપી મોટી રાહત, આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવ સ્થિર રાખવાનો મોટો નિર્ણય

ગુજરાત સરકારે વાલીઓને આપી મોટી રાહત, આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવ સ્થિર રાખવાનો મોટો નિર્ણય

વૈશ્વિક સ્તરે ઇરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજાર પર પડી છે. ક્રૂડ ઓઇલ અને ગેસ સહિત પેટ્રોલ-ડીઝલના ભાવમાં તબક્કાવાર વધારો થતાં વિદેશથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે. પુસ્તકો બનાવવા માટે વપરાતા રો-મટિરિયલ પણ વિદેશથી આયાત થતો હોવાથી તેના ભાવો પણ વધી ગયા છે. આ આર્થિક ભારણ વચ્ચે પણ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં ‘વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન’, પીએમ મોદીએ કહ્યું- વિશ્વના રમતગમત વારસામાં વધુ એક નવો અધ્યાય

અમદાવાદમાં ‘વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન’, પીએમ મોદીએ કહ્યું- વિશ્વના રમતગમત વારસામાં વધુ એક નવો અધ્યાય

અમદાવાદમાં 4 જૂનથી 8 જૂન દરમિયાન પહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ-2026 ના પ્રારંભની સત્તાવાર જાહેરાત કરી હતી. પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ પ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, “અમદાવાદની ધરતી પરથી વિશ્વના રમતગમત વારસામાં વધુ એક નવો અધ્યાય […]

વાંચન ચાલુ રાખો
World Atmosphere Day 2026: કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની હાજરીમાં યોજાયો અવેરનેસ પ્રોગ્રામ, “પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો”

World Atmosphere Day 2026: કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની હાજરીમાં યોજાયો અવેરનેસ પ્રોગ્રામ, “પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો”

વિશ્વ પર્યાવરણ દિવસ 2026 ના અવસરે અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. “પાણી બચાવો – કિડની બચાવો – પર્યાવરણ બચાવો” થીમ આધારિત આ પ્રોગ્રામમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કિડની હેલ્થ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચેના સંબંધ પર […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર, માનસિંહ પરમાર અને રાજુ શુક્લા સહિત આ ચહેરાઓ મેદાનમાં

ગુજરાત રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર, માનસિંહ પરમાર અને રાજુ શુક્લા સહિત આ ચહેરાઓ મેદાનમાં

ગુજરાત રાજ્યસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં માનસિંહ પરમાર, રાજુ શુક્લા, જીતેન્દ્ર કંજારીયા અને મુકેશ રાઠવા જેવા અગ્રણી ચહેરાઓનો સમાવેશ થાય છે. આ તમામ દાવેદારોના નામો જાહેર થતાં જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે અને પક્ષોએ પોતપોતાની જીતના સમીકરણો ગોઠવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યસભાની આગામી ચૂંટણીને […]

વાંચન ચાલુ રાખો
ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નો નવતર પ્રયોગ સફળ, ઉજ્જડ પ્રદેશમાં હરિયાળી ખીલી ઉઠી

ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નો નવતર પ્રયોગ સફળ, ઉજ્જડ પ્રદેશમાં હરિયાળી ખીલી ઉઠી

Dholera Drum Plantation Mission: ધોલેરામાં ઉદ્યોગોના વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે પુરતા પગલાં લેવામાં આવ્યા છે. અર્ધ-શુષ્ક આબોહવા ધરાવતા આ વિસ્તારમાં તીવ્ર સૂર્યકિરણો, સખત્ત ખારાશવાળી જમીનમાં ઉભા રહેવુ પણ મુશ્કેલ બને છે. આ કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ ધોલેરાનાં એક્ટિવેશન એરિયાનાં બ્લોક નંબર 29માં વન વિભાગે નવતર પ્રયોગ થકી વિકસાવેલું હરિયાળું વન રણમાં વિરડા જેવું […]

વાંચન ચાલુ રાખો
ઘૂસણખોરો વિરૂદ્ધ ઓપરેશન ડેલ્ટા હન્ટ લોન્ચ, રાજ્યમાંથી 362 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ

ઘૂસણખોરો વિરૂદ્ધ ઓપરેશન ડેલ્ટા હન્ટ લોન્ચ, રાજ્યમાંથી 362 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ

Operation Delta Hunt launched in Gujarat : ગુજરાતની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ શરૂ કરવામાં આવ્યું છે. ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત 362 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ તથા 782 થી વધુ શંકાસ્પદોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.   ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે […]

વાંચન ચાલુ રાખો
હવે ગુજરાતના શહેરો વધુ સ્માર્ટ અને સુરક્ષિત બનશે, 2030 સુધીમાં તમામ સિટીને વાયર ફ્રી કરી દેવાશે

હવે ગુજરાતના શહેરો વધુ સ્માર્ટ અને સુરક્ષિત બનશે, 2030 સુધીમાં તમામ સિટીને વાયર ફ્રી કરી દેવાશે

Gujarat Authorities Wire Free Metropolis mission : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રીન અને સ્માર્ટ સિટી’ના વિઝનને સાકાર કરતા “ગુજરાત વાયર ફ્રી સિટી મિશન”ને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય અંગે મીડિયા સાથે સંવાદ કરતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાત વાયર ફ્રી […]

વાંચન ચાલુ રાખો