Agriculture: સફળ યુવા ખેડૂત, આ ખેતીમાં એક લાખના રોકાણ સામે વર્ષે 3 લાખની કમાણી

Agriculture: સફળ યુવા ખેડૂત, આ ખેતીમાં એક લાખના રોકાણ સામે વર્ષે 3 લાખની કમાણી

ધર્મ RELIGION
Spread the love

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામના ખેડૂતે કૃષ્ણફળ (પેશનફ્રૂટ)નું વાવેતર કર્યું છે. એક વર્ષમાં અઢીથી ત્રણ લાખ રૂપિયાની કમાણી થઈ છે. ફળનું વેચાણ, અમદાવાદ, રાજકોટ અને દિલ્હી સુધી કર્યું હતું.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *