લોકમેળામાં આગ: મોતના કૂવા પાસે આગ લાગતા અફરાતફરી!

લોકમેળામાં આગ: મોતના કૂવા પાસે આગ લાગતા અફરાતફરી!

ધર્મ RELIGION
Spread the love



ખંભાળિયાના પ્રસિદ્ધ લોકમેળામાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. મોતના કૂવા પાસે એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં ધૂમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં ફેલાયા હતા. બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *