ભારત સામે સદીઓ ફટકારનાર શાઈ હોપ પર IPL 2027માં થશે કરોડોનો વરસાદ, ટીમો લગાવશે મોટો દાવ! – Gujarati Information | Breaking Information IPL 2027 Public sale West Indies Shai Hope excessive demand groups prepared to purchase

વિડિઓ VIDEO
Spread the love


વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શાઈ હોપે ભારત સામેની ODI અને T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પ્રવાસમાં સદી પર સદી ફટકારનાર હોપ IPL 2027ની હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. ક્રિકેટ પ્રસ્તુતકર્તા જતીન સપ્રુના મતે, KKR, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ તેના પર દાવ લગાવી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *