દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં યુવરાજ સિંહ
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહને દિલ્હી કેપિટલ્સ સાથે એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. IPL 2027 માટે આ ફ્રેન્ચાઇઝીના ડગઆઉટમાં ભારતના બે સૌથી મોટા સ્ટાર્સ જોવા મળશે. સૌરવ ગાંગુલીની તાજેતરમાં જ ટીમની મુખ્ય કોચ (હેડ કોચ) તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને હવે યુવરાજ સિંહને દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત […]
વાંચન ચાલુ રાખો