Breaking Information: વૈભવ સૂર્યવંશી બન્યો કેપ્ટન, 15 વર્ષની ઉંમરે મળી આ ટીમની કમાન

ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીને માત્ર 15 વર્ષની ઉંમરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. બિહાર ક્રિકેટ બોર્ડે તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આ સાથે વૈભવ T20 ફોર્મેટની ટુર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરનારો સૌથી યુવા કેપ્ટન બનશે. બિહાર ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી છે. વૈભવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, […]

વાંચન ચાલુ રાખો

4 બોલમાં 4 વિકેટ… 20 વર્ષની વૈષ્ણવી શર્માએ ડબલ હેટ્રિક લઈ મચાવી ધમાલ – Gujarati Information | Breaking Information senior womens t20 trophy elite vaishnavi sharma double hat trick

વૈષ્ણવીએ 20મી ઓવરમાં હેનરીટા પરેરાને આઉટ કરીને શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે અંજલી સરવાણી, અખિલા પવાણી અને શબનમ શકીલને પેવેલિયન ભેગા કર્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો

IND vs NZ: રોહિત શર્મા સાથે 740 દિવસ બાદ બની આ ઘટના, જેમીસન સામે 48 રનમાં 3 વખત થયો આઉટ – Gujarati Information | Breaking Information IND vs NZ ODI Rohit Sharma out on duck 0 after 740 days in cricket

રોહિતે ઓપનર તરીકે પ્રથમ ઓવરનો સામનો કર્યો હતો. જોકે, છ બોલ રમ્યા બાદ પણ તે પોતાનું ખાતું ખોલી શક્યો નહોતો. ઓવરના છેલ્લા બોલ પર જેમીસને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. Source link

વાંચન ચાલુ રાખો

IND vs NZ: શુભમન ગિલ માટે ન્યુઝીલેન્ડ કેમ છે ખાસ ? 7 વર્ષ જૂની યાદો વાગોળતાં થયો ભાવુક – Gujarati Information | Breaking Information IND vs NZ Crew India ODI Captain Shubman Gill New Zealand connection

જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ આક્રમણ યુવા ખેલાડીઓ પર નિર્ભર રહેશે. ગિલે સ્વીકાર્યું કે આ પડકારજનક પરિસ્થિતિ છે, પરંતુ યુવા ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની સારી તક પણ છે. Source link

વાંચન ચાલુ રાખો

SA vs AUS: દક્ષિણ આફ્રિકા 10 વર્ષ બાદ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1, ઓસ્ટ્રેલિયા પાસેથી છીનવ્યો તાજ – Gujarati Information | Breaking Information SA vs AUS South Africa turns into No 1 in Take a look at rankings after 10 years

ડરબનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટીમે હિંમત હાર્યા વિના બીજી ટેસ્ટમાં વાપસી કરી અને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. Source link

વાંચન ચાલુ રાખો

SA vs AUS: કાગીસો રબાડાએ રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 350 વિકેટ લેનારો બોલર બન્યો – Gujarati Information | Breaking Information Kagiso Rabada quickest bowler to take 350 wickets in Check cricket

31 વર્ષીય રબાડાએ માત્ર 75 ટેસ્ટ મેચની 138 ઇનિંગ્સમાં આ મુકામ હાંસલ કર્યો છે. 350 વિકેટ પૂરી કરવા માટે તેણે કુલ 13,808 બોલ ફેંક્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information: કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીને ન્યુઝીલેન્ડમાં કેમ નથી મળી રહી તક? ઓકલેન્ડમાં હાર બાદ કોચે આપ્યો જવાબ

ન્યુઝીલેન્ડ સામેની ચોથી T20માં ભારતીય બોલરોએ 259 રન આપ્યા હતા અને ટીમને 87 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી જેવા અનુભવી સ્પિનરોને તક ન મળતાં ક્રિકેટ ચાહકોએ ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા. સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ સ્પષ્ટ કર્યું કે બંને ખેલાડીઓ ટીમની યોજનાનો ભાગ છે. […]

વાંચન ચાલુ રાખો

WPL મિની ઓક્શનમાં ખેલાડીઓની બોલી લગાવનાર મલ્લિકા સાગર કોણ છે? જાણો તેમની રસપ્રદ સફર – Gujarati Information | Know who’s Mallika Sagar the feminine auctioneer who carried out WPL mini public sale

WPLની હરાજી અંગે મલ્લિકા સાગરે કહ્યું હતું કે આ જવાબદારી મળવી તેમના માટે સન્માનની વાત છે. મહિલા ક્રિકેટરોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે મોટું મંચ મળે છે, તે બાબતથી તેઓ ખુશ છે. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information: ટીમ ઈન્ડિયાએ માત્ર 17 ઓવરમાં વનડે મેચ જીતી લીધી, T20 બાદ ODI શ્રેણીમાં પણ કરી ક્લીન સ્વીપ – Gujarati Information | Breaking Information INDW vs ZIMW Crew India beat Zimbabwe clear sweep the ODI sequence

20 વર્ષ અને 314 દિવસની ઉંમરે પાંચ વિકેટ ઝડપીને વૈષ્ણવીએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી. અગાઉની વનડેમાં પણ તેણે ચાર વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારતને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મળી હતી. Source link

વાંચન ચાલુ રાખો

IPL 2027 માટે CSKમાં મોટો ફેરફાર, ઝહીર ખાન બાદ આ અનુભવી કોચની થઈ એન્ટ્રી

IPL 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગેરેથ બેટ્ટીને સહાયક કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તે મુખ્ય કોચ ઝહીર ખાન સાથે કામ કરશે. બેટ્ટીના કોચિંગ હેઠળ સરેએ સતત ત્રણ કાઉન્ટી ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યા હતા. સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે ગેરેથ બેટ્ટીના વિદાયની જાહેરાત કરતાં તેની નવી […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: એક વર્ષમાં T20Iમાં સૌથી વધુ વિકેટ… અર્શદીપ સિંહે ભુવનેશ્વર કુમારની સામે જ તોડ્યો તેનો રેકોર્ડ

ક્રાઇસ્ટચર્ચમાં બીજી T20 મેચમાં રોમાંચક મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. બીજી T20 મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચમાં શ્રેણીની બીજી T20 મેચમાં અર્શદીપ સિંહે બે વિકેટ લીધી હતી. અર્શદીપે ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યો, જે 2026માં તેની 38મી T20I વિકેટ હતી. આ વિકેટ લેતા જ અર્શદીપ સિંહે એક […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: ટીમ ઈન્ડિયામાં અચાનક નવા ખેલાડીની એન્ટ્રી, ઈશાનની જગ્યાએ સામેલ, પ્લેઇંગ-11માં મળશે તક?

ભારતે પ્રથમ T20Iમાં ન્યૂઝીલેન્ડને હરાવીને શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી હતી. જોકે, બીજી મેચ પહેલાં ઈશાન કિશનની ઈજાના કારણે ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈશાન હવે બીજી T20Iમાં રમી શકશે નહીં. ઈશાનના સ્થાને ઝારખંડના 21 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્રને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ તેને આ મેચ માટે કવર તરીકે પસંદ કર્યો છે. કુશાગ્ર હાલમાં […]

વાંચન ચાલુ રાખો

IND vs NZ : ન્યૂઝીલેન્ડ પહોંચતા જ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી ચેતવણી

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પહોંચી ચૂકી છે અને 22 ઓક્ટોબરથી પાંચ મેચની T20 સિરીઝ શરૂ થશે. આ સિરીઝમાં સૌની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીએ વૈભવની પ્રતિભાના વખાણ કર્યા છે, પરંતુ સાથે જ કહ્યું કે કિવી ટીમે આ યુવા બેટ્સમેન સામે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. ડફીના મતે વૈભવની સૌથી મોટી તાકાત […]

વાંચન ચાલુ રાખો

Ranji Trophy: 214 બોલમાં 135 રન… 187 રનમાં 7 વિકેટ પડી, પછી નવમા ક્રમના બેટ્સમેને ફટકારી સદી

રણજી ટ્રોફીમાં કર્ણાટકની ટીમ 194 રનમાં 8 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી. આવી સ્થિતિમાં નવમા ક્રમે બેટિંગ કરવા આવેલા મનવંત કુમારે મોરચો સંભાળ્યો અને શાનદાર સદી ફટકારી. કર્ણાટકની શરૂઆત સારી રહી નહોતી. ટીમે શરૂઆતમાં જ મહત્વની વિકેટ ગુમાવી હતી અને ત્યારબાદ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો. 187 રનના સ્કોર સુધી કર્ણાટકની સાત વિકેટ પડી ગઈ હતી. […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડમાં આજ સુધી નથી કરી શક્યો આ કમાલ, હવે છેલ્લી તક!

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ છે. T20 શ્રેણી 22 ઓક્ટોબરથી શરૂ થશે. ત્યારબાદ પાંચ મેચની વનડે શ્રેણી રમાશે. આ વિરાટ કોહલીનો ન્યૂઝીલેન્ડનો છેલ્લો પ્રવાસ હોઈ શકે છે. આશ્ચર્યજનક રીતે કોહલીએ તેની આખી કારકિર્દીમાં એક ખાસ સિદ્ધિ મેળવી નથી. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 86 સદી ફટકારી છે, પરંતુ તેણે ક્યારેય ન્યૂઝીલેન્ડમાં કોઈપણ ફોર્મેટમાં પ્લેયર ઓફ ધ […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: 1425 દિવસ પછી ભુવનેશ્વર કુમારનું ટીમ ઈન્ડિયામાં કમબેક, 4 વર્ષ બાદ બ્લુ જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો

1425 દિવસ બાદ ભુવનેશ્વર કુમારે ફરી ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સી પહેરી. છેલ્લે 22 નવેમ્બર 2022ના રોજ ન્યૂઝીલેન્ડ સામે T20માં ભુવનેશ્વર ભારતીય ટીમ માટે રમ્યો હોતો. ટીમમાં પસંદગી બાદ તુરંત જ ભુવનેશ્વરને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. ચાર વર્ષથી ભુવનેશ્વર ટીમ ઈન્ડિયાથી બહાર હતો. બેંગલુરુમાં આખરે આ રાહ પૂરી થઈ. લાંબા સમયથી ટીમની બહાર રહેલા […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: રવિન્દ્ર જાડેજા હવે ટીમ ઈન્ડિયામાં પાછો નહીં ફરે? 2027 ODI વર્લ્ડ કપ પ્લાનિંગ અંગે મોટો ખુલાસો

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વનડે અને ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ભારતીય ટીમે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. સૌથી વધુ ચર્ચા ખેલાડીઓની પસંદગી શા માટે કરવામાં આવી અને અન્યને કેમ અવગણવામાં આવ્યા તે અંગે છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ સૌથી વધુ ચર્ચામાં છે. પરંતુ આ બધા વચ્ચે, અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, બેંગલુરુમાં 10 વર્ષનો રેકોર્ડ દાવ પર – Gujarati Information | Breaking Information IND vs WI T20 Workforce India document of profitable decisive match at stake

હવે શ્રેણી કોણ જીતશે તે નક્કી કરવાનો સમય આવી ગયો છે. ટીમ ઈન્ડિયા સ્પષ્ટપણે ફેવરિટ છે, કારણ કે તેઓ 2002થી કોઈપણ ફોર્મેટમાં ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણી હાર્યા નથી. જોકે, આનાથી ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ પણ દાવ પર છે, જે જાળવી રાખવો સરળ રહેશે નહીં. વધુમાં, T20 શ્રેણીની નિર્ણાયક મેચ હંમેશા જીતવાનો ટીમ ઈન્ડિયાનો સૌથી મજબૂત […]

વાંચન ચાલુ રાખો

ભારત સામે સદીઓ ફટકારનાર શાઈ હોપ પર IPL 2027માં થશે કરોડોનો વરસાદ, ટીમો લગાવશે મોટો દાવ! – Gujarati Information | Breaking Information IPL 2027 Public sale West Indies Shai Hope excessive demand groups prepared to purchase

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શાઈ હોપે ભારત સામેની ODI અને T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પ્રવાસમાં સદી પર સદી ફટકારનાર હોપ IPL 2027ની હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. ક્રિકેટ પ્રસ્તુતકર્તા જતીન સપ્રુના મતે, KKR, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ તેના પર દાવ લગાવી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information: શાઈ હોપે વધુ એક ધમાકેદાર સદી ફટકારી, ભારતમાં સૌથી વધુ સદીનો નવો રેકોર્ડ બનાવ્યો

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપનું ભારત સામે ધમાકેદાર પ્રદર્શન હૈદરાબાદમાં પણ ચાલુ થયું. હોપે T20 શ્રેણીની ચોથી મેચમાં સદી ફટકારી હતી. હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હોપે માત્ર 50 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ T20 શ્રેણીમાં હોપની આ બીજી અને ભારતના આ પ્રવાસમાં એકંદરે ચોથી સદી હતી. આ સાથે હોપે ભારતમાં ભારત સામે T20 […]

વાંચન ચાલુ રાખો

IND vs WI: ઈશાન કિશનનું બેટ વેસ્ટ ઈન્ડિઝના બોલરો માટે બનશે કાળ! હૈદરાબાદનો રેકોર્ડ છે શાનદાર – Gujarati Information | Breaking Information IND vs WI Ishan Kishan nice file at rajiv gandhi stadium Hyderabad

વેસ્ટ ઈન્ડિઝે અગાઉની મેચમાં 250 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જ્યારે ભારતે ત્રીજી મેચ 14 રનથી જીતી હતી. આથી ચોથી મેચમાં પણ રનનો વરસાદ જોવા મળી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information : મુંબઈ ઈન્ડિયન્સની કમાન ફરી રોહિત શર્માના હાથમાં ? IPL 2027 પહેલા મોટો દાવો – Gujarati Information | Breaking Information rohit sharma prone to turn out to be mumbai indians MI captain in ipl 2027

રોહિત શર્મા અને MS ધોની IPLના સૌથી સફળ કેપ્ટનો છે. બંનેની કેપ્ટનશિપ હેઠળ તેમની ટીમોએ પાંચ-પાંચ વખત ટાઇટલ જીત્યા છે. રોહિતે મુંબઈને 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બનાવ્યું હતું. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information: જેલમાંથી છૂટ્યા બાદ ફટકારી સદી, મેદાન પર જ રડી પડ્યો આ ક્રિકેટર – Gujarati Information | Breaking Information ranji trophy return after 36 days in jail abishek porel scored century

વિવાદો, કાનૂની અવરોધો અને 36 દિવસ જેલમાં રહ્યા પછી, બંગાળના યુવા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલે મેદાન પર ઐતિહાસિક અને ભાવનાત્મક વાપસી કરી. Source link

વાંચન ચાલુ રાખો

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી T20માં કુલદીપ બનશે ટીમ ઈન્ડિયાનો ટ્રમ્પ કાર્ડ ? રાંચીમાં છે શાનદાર રેકોર્ડ – Gujarati Information | Breaking Information IND vs WI Kuldeep Yadav will grow to be Crew Indias trump card in Ranchi

કુલદીપે ભારત માટે રાંચીમાં બે T20 મેચ રમી, જેમાં તેણે ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને ત્રણ વિકેટ લીધી હતી. એક મેચમાં તેણે ચાર ઓવરમાં ફક્ત 20 રન આપ્યા, જ્યારે બીજી મેચમાં તેણે ફક્ત 16 રન આપ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો

Breaking Information : IND vs WI પહેલી T20માં વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, આ છે કારણ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી T20 મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિણર્ય લીધો હતો. ટોસ બાદ જ્યારે ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી ત્યારે વૈભવ સૂર્યવંશીનું નામ તેમાં નહોતું. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સની સેમિફાઈનલ અને ફાઈનલ રમી ચૂક્યો હતો, જોકે, ભારત પરત ફર્યા બાદ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર […]

વાંચન ચાલુ રાખો