Right now Information Dwell: પુનઃ PM મોદી જામનગરથી સોમનાથ જવા રવાના, રોડશો માટે હજારો લોકો ઉમટ્યા

Right now Information Dwell: પુનઃ PM મોદી જામનગરથી સોમનાથ જવા રવાના, રોડશો માટે હજારો લોકો ઉમટ્યા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Right now Newest information stay replace 11 might 2026: ગુજરાતના દરિયાકાંઠે સ્થિત ભગવાન સોમનાથ મંદિરના પુનઃ નિર્મિત સોમનાથ મંદિરના આજે 75 વર્ષ પૂર્ણ થાય છે. સોમનાથ મહાદેવ મંદિરના અભિષેકની 75મી વર્ષગાંઠ નિમિત્ત છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરની મુલાકાત લેવાના છે તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી સોમનાથ મંદિરમાં આરતી અને દર્શન કરશે, ઉપરાંત વડોદરાની શહેરોની મુલાકાત લેશે. જ્યાં તેમનો ભવ્ય રોડ શો પણ યોજાશે.

સોમનાથમાં પીએમ મોદીનો આજનો કાર્યક્રમ

  • સવારે 9 વાગ્યે ભવ્ય રોડશો
  • સવારે 9.15 વાગ્યે આધ્યાત્મિક સંગી અને નૃત્યનો દિવ્ય સંગમ
  • સવારે 9.30 વાગ્યે સોમનાથનો પાવન કુંભાભિષેક અને મહાપૂરા 
  • સવારે 9.30 વાગ્યે – સૂર્ય કિરણ વિમાનો દ્વારા અદ્દભૂત એર શો
  • સવારે 10.00 વાગ્યે સદભાવના ગ્રાઉન્ડ પર પીએમ મોદીની વિશાળ જનસભા

વડોદરામાં પીએમ મોદી માટે કાર્યક્રમ

શુક્રવારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં રૂટનું નિરીક્ષણ કર્યું જ્યાં આશરે 40,000 લોકોની ભીડ પીએમ મોદીનું સ્વાગત કરે તેવી અપેક્ષા છે. પીએમ નરેન્દ્ર મોદીની જામનગરની પણ મુલાકાત લેવાની યોજના છે.

PM મોદીએ પોતાના આર્ટિકલમાં માહિતી આપી

પુનઃનિર્મિત સોમનાથ મંદિરના 75મા પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે, મને ફરી એકવાર 11 મેના રોજ ત્યાં મુલાકાત લેવાનો લહાવો મળશે. આ પ્રસંગ આપણને યાદ અપાવે છે કે કેવી રીતે આપણા રાષ્ટ્રની પેઢીઓ આ પવિત્ર સ્થળના રક્ષણ અને તેના પુનર્નિર્માણ માટે સતત સંઘર્ષ કરી રહી છે. મારા દેશવાસીઓને સંબોધિત આ પત્રમાં, મેં ભવ્ય અને દિવ્ય સોમનાથ ધામ પ્રત્યે સમર્પિત મારી લાગણીઓ વ્યક્ત કરી છે.

  • Could 11, 2026 09:13 IST

    Right now Information Dwell: PM મોદી જામનગરથી સોમનાથ જવા રવાના

    પીએમ નરેન્દ્ર મોદી જામનગરથી સોમનાથ જવા માટે રવાના થયા છે. હેલીપેડથી હમીરજી સર્કલ સુધી રોડ-શો કરશે. 

  • Could 11, 2026 07:52 IST

    Right now Information Dwell: સોમનાથમાં પીએમ મોદીનો આજનો કાર્યક્રમ

    • સવારે 9 વાગ્યે ભવ્ય રોડશો
    • સવારે 9.15 વાગ્યે આધ્યાત્મિક સંગી અને નૃત્યનો દિવ્ય સંગમ
    • સવારે 9.30 વાગ્યે સોમનાથનો પાવન કુંભાભિષેક અને મહાપૂરા 
    • સવારે 9.30 વાગ્યે – સૂર્ય કિરણ વિમાનો દ્વારા અદ્દભૂત એર શો
    • સવારે 10.00 વાગ્યે સદભાવના ગ્રાઉન્ડ પર પીએમ મોદીની વિશાળ જનસભા
  • Could 11, 2026 07:22 IST

    Right now Information Dwell: પીએમ મોદી કરશે સોમનાથ મંદિરની મુલાકાત

    સોમનાથ મહાદેવ મંદિરના અભિષેકની 75મી વર્ષગાંઠ નિમિત્ત છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરની મુલાકાત લેવાના છે તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી સોમનાથ મંદિરમાં આરતી અને દર્શન કરશે.

  • Could 11, 2026 07:21 IST

    Right now Information Dwell: પુનઃ નિર્મિત સોમનાથ મંદિરની 75મી વર્ષગાંઠ

    ગુજરાતના દરિયાકાંઠે સ્થિત ભગવાન સોમનાથ મંદિરના પુનઃ નિર્મિત સોમનાથ મંદિરના આજે 75 વર્ષ પૂર્ણ થાય છે. સોમનાથ મહાદેવ મંદિરના અભિષેકની 75મી વર્ષગાંઠ નિમિત્ત છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *