લોકોની સુવિધા માટે સ્ટાન્ડર્ડ ડિઝાઇન બની : લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અન્ય કંપનીઓએ પણ જીલેટના જ આકાર અને ફિટિંગ પેટર્નવાળી બ્લેડ બનાવવાનું શરૂ કર્યું, જેથી આ નવી બ્લેડ જૂના હયાત સેફ્ટી રેઝરમાં સરળતાથી ફિટ થઈ શકે. આનાથી ગ્રાહકોને નવું રેઝર હેન્ડલ ખરીદવાની જરૂર ન પડી. આ રીતે, સેફ્ટી રેઝર બ્લેડ વચ્ચેની આ જાણીતી ડિઝાઇન લાંબા સમય સુધી એકસરખી જ સચવાઈ રહી.(Picture From: Getty Photos)
