Final Up to date:
The way to Preserve Greens Recent: ઉનાળાની ભીષણ ગરમી અને બફારાની અસર માત્ર આપણા સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ આપણા રસોડાની ટોપલી પર પણ પડે છે. જેવું તાપમાન 40 ડિગ્રીને પાર કરે છે, મોંઘા અને તાજા શાકભાજી માત્ર એક જ દિવસમાં કરમાવા લાગે છે અથવા તો સડવા લાગે છે. જો તમારા રસોડામાં રહેલી કોથમીર સુકાઈ જાય છે, મરચાં ગળી જાય છે અને ટામેટાં પોચા પડી જાય છે, અને ઉનાળાની ગરમીમાં ગૃહિણીઓ માટે સૌથી મોટો પડકાર એ હોય છે કે, વારંવાર બજાર જવાનું કેવી રીતે ટાળવું અને શાકભાજીની તાજગી લાંબા સમય સુધી કેવી રીતે જાળવી રાખવી? જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો તેને એક અઠવાડિયા સુધી ફ્રેશ રાખવાની આ રહી રીત તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
