Share Market Crash: સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 330 પોઇન્ટ નરમ, ક્રૂડ ઓઇલમાં ભડકો

Share Market Crash: સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 330 પોઇન્ટ નરમ, ક્રૂડ ઓઇલમાં ભડકો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information Right this moment Stay Replace In Gujarati : ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારોમાં કડાકો બોલાયો છે. સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુ અને નિફ્ટી 300 પોઇન્ટથી વધુ તૂટ્યા છે. બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 81,287 થી 2,744 પોઇન્ટના કડાકે  78,543 ખુલ્યો હતો. જો કે ત્યારબાદ નીચા મથાળેથી રિકવર થયો અને હાલ 1000 પોઇન્ટના ઘટાડે 80300 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇનઇફ્ટી 519 પોઇન્ટ ઘટી 24,659 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 300 પોઇન્ટના ઘટાડે 24,880 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. 

રોકાણકારોને 7.80 લાખ કરોડ સ્વાહા

શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. ગત શુક્રવારે બીએસઇની માર્કેટકેપ 463.51 લાખ કરોડ રૂપિયા હતી. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન બીએસઇની માર્કેટકેપ ઘટીને 457.91 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આજે શેરબજારના રોકાણકારોને 7.80 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

મધ્ય પૂર્વમાં અશાંતિથી એશિયન શેરબજારોમાં કડાકો

ઈઝરાયલ અને અમેરિકાના ઇરાન પર ભયંકર હુમલાથી મિડલ ઇસ્ટમાં ભયંકર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. આ યુદ્ધથી વૈશ્વિક આર્થિક અનિશ્ચતતા ગંભીર બની ગઇ છે. યુદ્ધની ચિંતાથી આજે તમામ એશિયન બજારોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જાપાનનો નિક્કેઇ માર્કેટમાં 900 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. તો હોંગકોંગ બજાર 500 પોઇન્ટ, તાઇવાન 125 પોઇન્ટ, ઇન્ડોનેશિયા બજાર 135 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇ્ડેક્સ 200 પોઇન્ટથી વધુ ઘટ્યો છે.

  • Mar 02, 2026 11:21 IST

    સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 330 પોઇન્ટ નરમ, ક્રૂડ ઓઇલમાં ભડકો

    ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારમાં કડાકો બોલાયો છે. હાલ સેન્સેક્સ 1100 પોઇન્ટ ઘટી 80200 અને નિફ્ટી 330 પોઇન્ટ ઘટી 24850 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. આ યુદ્ધથી સ્ટ્રેટ ઓફ હોરમુઝ માર્ગે ઓઇલ ટેન્કરોની અવરજવર બંધ થતા ક્રૂડ ઓઇલમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે અને પ્રતિ બેરલનો ભાવ 82 ડોલરની સપાટી ક્રોસ કરી ગયા છે. ક્રૂડ ઓઇલમાં ઉછાળાથી ભારતમાં પેટ્રોલ ડીઝલના વધવાની શક્યતા છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

  • Mar 02, 2026 11:18 IST

    શેરબજારમાં કડાકો પણ આઈપીઓ કરાવશે કમાણી; આ અઠવાડિયે 3 IPO ખુલશે, 9 શેર લિસ્ટેડ થશે

    આઈપીઓ રોકાણકારો માટે 2 માર્ચથી શરૂ થયેલું નવું અઠવાડિયા વ્યસ્ત રહેવાનું છે. આ અઠવાડિયામાં 3 નવા આઈપીઓ આવી રહ્યા છે, જેમા રોકાણકારોને કમાણી કરવાની તક મળશે. આ સાથે જ પાછલા સપ્તાહે ખુલેલા 2 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાનો મોકો મળશે. આ દરમિયાન શેરબજારમાં 9 કંપનીઓના શેર લિસ્ટેડ થશે, જેમાથી 4 કંપનીઓ મેઇનબોર્ડ સેગમેન્ટની છે.  વધુ વાંચવા અહીં ક્લિક કરો.

  • Mar 02, 2026 09:34 IST

    રોકાણકારોને 7.80 લાખ કરોડ સ્વાહા

    શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. ગત શુક્રવારે બીએસઇની માર્કેટકેપ 463.51 લાખ કરોડ રૂપિયા હતી. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન બીએસઇની માર્કેટકેપ ઘટીને 457.91 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આજે શેરબજારના રોકાણકારોને 7.80 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

  • Mar 02, 2026 09:28 IST

    મધ્ય પૂર્વમાં અશાંતિથી એશિયન શેરબજારોમાં કડાકો

    ઈઝરાયલ અને અમેરિકાના ઇરાન પર ભયંકર હુમલાથી મિડલ ઇસ્ટમાં ભયંકર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. આ યુદ્ધથી વૈશ્વિક આર્થિક અનિશ્ચતતા ગંભીર બની ગઇ છે. યુદ્ધની ચિંતાથી આજે તમામ એશિયન બજારોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જાપાનનો નિક્કેઇ માર્કેટમાં 900 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. તો હોંગકોંગ બજાર 500 પોઇન્ટ, તાઇવાન 125 પોઇન્ટ, ઇન્ડોનેશિયા બજાર 135 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇ્ડેક્સ 200 પોઇન્ટથી વધુ ઘટ્યો છે.

  • Mar 02, 2026 09:28 IST

    શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 2744 પોઇન્ટ અને નિફ્ટી 519 પોઇન્ટના ઘટાડે ખુલ્યા

    ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારોમાં કડાકો બોલાયો છે. સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુ અને નિફ્ટી 300 પોઇન્ટથી વધુ તૂટ્યા છે. બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 81,287 થી 2,744 પોઇન્ટના કડાકે  78,543 ખુલ્યો હતો. જો કે ત્યારબાદ નીચા મથાળેથી રિકવર થયો અને હાલ 1000 પોઇન્ટના ઘટાડે 80300 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇનઇફ્ટી 519 પોઇન્ટ ઘટી 24,659 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 300 પોઇન્ટના ઘટાડે 24,880 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *