એકલા ઈરાનના સમર્થનમાં આવ્યું ચીન અને રશિયા, US-ઈઝરાયેલના સપોર્ટમાં કોણ કોણ?

એકલા ઈરાનના સમર્થનમાં આવ્યું ચીન અને રશિયા, US-ઈઝરાયેલના સપોર્ટમાં કોણ કોણ?

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

તેહરાન: મિડલ ઈસ્ટમાં છંછેડાયેલો જંગ હવે ખાલી બે-ત્રણ દેશ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પણ તે સમગ્ર દુનિયાને બે ધડામાં વહેંચી નાખ્યા છે. હાલત જોતા તો એવું લાગે છે કે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. ઈરાનના કેટલાય શહેરોમાં સ્કૂલો અને રહેણાંક વિસ્તારો પર પડતી મિસાઈલોની વચ્ચે દુનિયાના સુપરપાવર દેશો પણ ખુલ્લીને મેદાનમાં આવી ગયા છે. રશિયા અને ચીને જ્યાં ઈરાનનો પક્ષ લેતા અમેરિકા અને ઈઝરાયેલને ટાર્ગેટ કર્યા છે, વળી પશ્ચિમી દેશો વચ્ચે પણ આ હુમલાને લઈને મતભેદો પ્રવર્તી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *