હાઈવે પર ડમ્પરે પાર્ક કરેલી ગાડીઓને અડફેટે લીધી

હાઈવે પર ડમ્પરે પાર્ક કરેલી ગાડીઓને અડફેટે લીધી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



સાબરકાંઠાના હિંમતનગર ગામભોઈ હાઈવે પર બેફામ દોડતા ડમ્પરે પાર્ક કરેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. સમૂહ લગ્નમાં આવેલા મહેમાનોએ વાહનો આડેધડ પાર્ક કર્યા હતા. જેમા ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા પાર્ક કરેલી ગાડીઓને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં કોઈને જાનહાની નથી પહોચી પરંતુ બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *