મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન: વૈજનાથ મહાદેવના મંદિરે ગુફામાં 25 ફૂટની મહાકાલ પ્રતિમાનું નિર્માણ, ગુફામાં દશાવતારના દર્શન થશે

મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન: વૈજનાથ મહાદેવના મંદિરે ગુફામાં 25 ફૂટની મહાકાલ પ્રતિમાનું નિર્માણ, ગુફામાં દશાવતારના દર્શન થશે

વર્લ્ડ WORLD
Spread the love


દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બાબા બર્ફાની અને અમરનાથ તો આ વખતે મહાકાલની પ્રતિમા અને સાથે અનોખી ગુફા બનાવાઈ છે. છેલ્લા બે માસથી આ ગુફા અને મહાકાલની પ્રતિમા બનાવવામાં આવી રહી છે તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે જે મહાશિવરાત્રીના રોજ ખુલ્લું મુકવામાં આવશે. ખાસ કરીને ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સાથે રાત્રી દરમિયાન મહા આરતી અને મહાકાલની પ્રતિમા પર લાઈટ શો પણ કરવામાં આવશે સાથે ભક્તો માટે ફલાહારનું આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે.દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બાબા બર્ફાની અને અમરનાથ તો આ વખતે મહાકાલની પ્રતિમા અને સાથે અનોખી ગુફા બનાવાઈ છે. છેલ્લા બે માસથી આ ગુફા અને મહાકાલની પ્રતિમા બનાવવામાં આવી રહી છે તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે જે મહાશિવરાત્રીના રોજ ખુલ્લું મુકવામાં આવશે. ખાસ કરીને ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સાથે રાત્રી દરમિયાન મહા આરતી અને મહાકાલની પ્રતિમા પર લાઈટ શો પણ કરવામાં આવશે સાથે ભક્તો માટે ફલાહારનું આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે.

દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બાબા બર્ફાની અને અમરનાથ તો આ વખતે મહાકાલની પ્રતિમા અને સાથે અનોખી ગુફા બનાવાઈ છે. છેલ્લા બે માસથી આ ગુફા અને મહાકાલની પ્રતિમા બનાવવામાં આવી રહી છે તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે જે મહાશિવરાત્રીના રોજ ખુલ્લું મુકવામાં આવશે. ખાસ કરીને ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સાથે રાત્રી દરમિયાન મહા આરતી અને મહાકાલની પ્રતિમા પર લાઈટ શો પણ કરવામાં આવશે સાથે ભક્તો માટે ફલાહારનું આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *