પીએમ મોદીએ ગુજરાતમાં કહ્યું – હું છેલ્લા શ્વાસ સુધી દેશની જનતાની સેવા કરતો રહીશ
PM Narendra Modi Gujarat Go to : પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પછી એક જનસભાને સંબોધિત કરી હતી. તેમણે નામ લીધા વગર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે બનાસકાંઠાના બટાટા આજે વિશ્વ વિખ્યાત […]
વાંચન ચાલુ રાખો