Immediately information reside: પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ, પળેપળની માહિતી

Immediately information reside: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે. આજે 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.પીએમ મોદી એકતા નગરમાં ₹400 કરોડથી વધુ મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, તેનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે.  ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં સુએજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફેસાદ લાઈટિંગ […]

વાંચન ચાલુ રાખો