આજના તાજા સમાચાર, દેશ-વિદેશ અને ગુજરાત સહિતના બ્રેકિંગ ન્યૂઝ અપડેટ્સ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


In the present day information reside: પાકિસ્તાની વાયુસેનાએ ફરી એકવાર અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા છે. સોમવારે વહેલી સવારે પૂર્વી અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં હવાઈ હુમલા શરૂ થયા. લગભગ 3:30 વાગ્યે, નીચા ઉડતા પાકિસ્તાની લડાકુ વિમાનોએ કુનારના નુરગલ જિલ્લાના પટાંગ વિસ્તારમાં બોમ્બમારો કર્યો. નુકસાન કે જાનહાનિનું પ્રમાણ સ્પષ્ટ નથી. આ હુમલાઓથી પાક-અફઘાન સરહદ પર પણ તણાવ વધ્યો છે.

સોમવારે સવારે ડ્યુરન્ડ લાઇન પર અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે ભારે ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. આ અફઘાનિસ્તાનના પક્તિયા પ્રાંતના આર્યુબ જાજી જિલ્લામાં અને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લાની સરહદ પર આ અફઘાનિસ્તાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. પાકિસ્તાની હવાઈ હુમલા બાદ, તાલિબાન લડવૈયાઓએ સરહદ પર પાકિસ્તાની ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ છે.

કોહાટ વિસ્ફોટથી તણાવ વધ્યો

શુક્રવારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટમાં કાર બોમ્બ હુમલો થયો હતો. આ આત્મઘાતી હુમલામાં ૧૫ પોલીસકર્મીઓ સહિત ૨૧ લોકો માર્યા ગયા હતા. આ મસ્જિદ હુમલાથી ફરી એકવાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ હુમલા બાદ, પાકિસ્તાને સંકેત આપ્યો હતો કે અફઘાનિસ્તાનમાં TTP ને નિશાન બનાવી શકાય છે.

ગયા અઠવાડિયે, અફઘાન તાલિબાને પણ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો તે અફઘાનિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરશે તો તેનો કડક જવાબ આપવામાં આવશે. તાજેતરમાં, તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન દેશની અંદર હુમલાઓ શરૂ કરશે તો અફઘાનિસ્તાન તેની સાર્વભૌમત્વનું રક્ષણ કરશે. તાલિબાન લડવૈયાઓ આ હુમલાનો જોરદાર જવાબ આપશે.

  • Sep 21, 2026 07:52 IST

    In the present day information reside: 24 કલાકમાં ગુજરાતમાં 93 તાલુકામાં મેઘ મહેર

    ગુજરાત સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 20-9-2026, સવારે 6 વાગ્યાથી 21-9-2026, સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં કુલ 93 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગરના મહુવામાં 4.13 ઈંચ નોંધાયો.

  • Sep 21, 2026 07:51 IST

    In the present day information reside: પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા શરૂ કર્યા, સરહદ પર ભારે ગોળીબાર

    પાકિસ્તાની વાયુસેનાએ ફરી એકવાર અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા છે. સોમવારે વહેલી સવારે પૂર્વી અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં હવાઈ હુમલા શરૂ થયા. લગભગ 3:30 વાગ્યે, નીચા ઉડતા પાકિસ્તાની લડાકુ વિમાનોએ કુનારના નુરગલ જિલ્લાના પટાંગ વિસ્તારમાં બોમ્બમારો કર્યો. નુકસાન કે જાનહાનિનું પ્રમાણ સ્પષ્ટ નથી. આ હુમલાઓથી પાક-અફઘાન સરહદ પર પણ તણાવ વધ્યો છે.

    સોમવારે સવારે ડ્યુરન્ડ લાઇન પર અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે ભારે ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. આ અફઘાનિસ્તાનના પક્તિયા પ્રાંતના આર્યુબ જાજી જિલ્લામાં અને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લાની સરહદ પર આ અફઘાનિસ્તાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. પાકિસ્તાની હવાઈ હુમલા બાદ, તાલિબાન લડવૈયાઓએ સરહદ પર પાકિસ્તાની ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *