બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના ચર્ચિત કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ગુનાના આરોપી જયરાજ આહીરને કેટલા વર્ષની જેલ સંભવ? જયરાજ પાસે છૂટવાના કેટલા વિકલ્પ છે? જયરાજને જામીન મળી શકે કે કેમ? આ તમામ સવાલોના જવાબ હાર્દિક બ્રહ્મભટ્ટ, એડવોકેટ અને પૂર્વ સેક્રેટરી, GHAA પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ.
Source link
