Royal Challengers Bengaluru vs UP Warriorz LIVE Match Updates :મહિલા પ્રીમિયર લીગ 2026 ની 18મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે યુપી વોરિયર્સે 5 ઓવરમાં વિના વિકેટે 36 રન બનાવી લીધા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.
યુપી વોરિયર્સ માટે આ મેચમાં જીત મેળવવી જરુરી છે. જો તે જીતશે તો પ્લેઓફની આશા જીવંત રાખશે. પરાજય થશે તો અભિયાનનો અંત આવશે. બીજી તરફ આરસીબી આ મેચ જીતીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત બનાવી લેશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
યુપી વોરિયર્સ : મેગ લેનિંગ (કેપ્ટન), સિમરન શેખ, એમી જોન્સ, હરલીન દેઓલ, ચાલોએ ટ્રાયોન, શ્વેતા સેહરાવત, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, આશા શોભના, શિખા પાંડે, ક્રાંતિ ગૌડ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, પૂજા વસ્ત્રાકર, રિચા ઘોષ, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, સયાલી સાતઘરે, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ, લોરેન બેલ.
-
Jan 29, 2026 19:54 IST
WPL 2026 RCB vs UPW LIVE : યુપી વોરિયર્સના 5 ઓવરમાં 36 રન
યુપી વોરિયર્સ તરફથી મેગ લેનિંગ અને દિપ્તી શર્મા ઓપનિંગમાં ઉતર્ચા. ટીમે 5 ઓવરમાં વિના વિકેટે 36 રન બનાવી લીધા છે.
-
Jan 29, 2026 19:12 IST
WPL 2026 RCB vs UPW LIVE : યુપી વોરિયર્સ પ્લેઇંગ ઇલેવન
મેગ લેનિંગ (કેપ્ટન), સિમરન શેખ, એમી જોન્સ, હરલીન દેઓલ, ચાલોએ ટ્રાયોન, શ્વેતા સેહરાવત, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, આશા શોભના, શિખા પાંડે, ક્રાંતિ ગૌડ.
-
Jan 29, 2026 19:11 IST
WPL 2026 RCB vs UPW LIVE : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન
ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, પૂજા વસ્ત્રાકર, રિચા ઘોષ, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, સયાલી સાતઘરે, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ, લોરેન બેલ.
-
Jan 29, 2026 19:03 IST
WPL 2026 RCB vs UPW LIVE : આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
મહિલા પ્રીમિયર લીગ 2026 ની 18મી મેચમાં યુપી વોરિયર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.
-
Jan 29, 2026 17:34 IST
WPL 2026 RCB vs UPW LIVE : યુપી માટે કરો યા મરોનો મુકાબલો
યુપી વોરિયર્સ માટે આ મેચમાં જીત મેળવવી જરુરી છે. જો તે જીતશે તો પ્લેઓફની આશા જીવંત રાખશે. પરાજય થશે તો અભિયાનનો અંત આવશે. બીજી તરફ આરસીબી આ મેચ જીતીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત બનાવી લેશે. યુવી હાલ 6 મેચમાં 4 પોઇન્ટ સાથે સૌથી નીચે છે.
-
Jan 29, 2026 17:32 IST
WPL 2026 RCB vs UPW LIVE : આરસીબી વિ યુપી વોરિયર્સ વચ્ચે મેચ
મહિલા પ્રીમિયર લીગ 2026 ની 18મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
