WPL 2026 RCB vs GG LIVE Rating : મહિલા પ્રીમિયર લીગ 2026, આરસીબી વિ ગુજરાત મેચ

WPL 2026 RCB vs GG LIVE Rating : મહિલા પ્રીમિયર લીગ 2026, આરસીબી વિ ગુજરાત મેચ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

WPL 2026 Royal Challengers Bengaluru vs Gujarat Giants LIVE Match Updates : મહિલા પ્રીમિયર લીગ 2026ની નવમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ પર રમાશે.

સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સી હેઠળની આરસીબીનો દેખાવ અત્યાર સુધી ખૂબ જ સારો રહ્યો છે અને આ ટીમ અત્યાર સુધી રમાયેલી બંને મેચ જીતી ચૂકી છે. ગુજરાતની વાત કરીએ તો આ ટીમ અત્યાર સુધી 3 મેચ રમી ચૂકી છે, જેમાં તે 2 મેચ જીતી છે અને એક મેચ હારી ચૂકી છે. 

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

ગુજરાત જાયન્ટ્સ મહિલા : સોફી ડિવાઇન, બેથ મૂની, આયુષી સોની, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા,  કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મહિલા : ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), ડી હેમલથા, રિચા ઘોષ, ગૌતમી નાઈક, રાધા યાદવ, નદીન ડી ક્લાર્ક, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, લિન્સે સ્મિથ, લોરેન બેલ.

  • Jan 16, 2026 18:04 IST

    WPL 2026 RCB vs GG LIVE : આરસીબીનું શાનદાર પ્રદર્શન

    સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સી હેઠળની આરસીબીનો દેખાવ અત્યાર સુધી ખૂબ જ સારો રહ્યો છે અને આ ટીમ અત્યાર સુધી રમાયેલી બંને મેચ જીતી ચૂકી છે. ગુજરાતની વાત કરીએ તો આ ટીમ અત્યાર સુધી 3 મેચ રમી ચૂકી છે, જેમાં તે 2 મેચ જીતી છે અને એક મેચ હારી ચૂકી છે. 

  • Jan 16, 2026 18:03 IST

    WPL 2026 RCB vs GG LIVE : આરસીબી વિ ગુજરાત મેચ

     મહિલા પ્રીમિયર લીગ 2026ની નવમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ પર રમાશે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *