Right now Information Reside: “ચીનને કબજો નહીં કરવા દઈએ,” પનામા કેનાલ અંગે ટ્રમ્પની બેઇજિંગને ખુલ્લી ચેતવણી

Right now Information Reside: “ચીનને કબજો નહીં કરવા દઈએ,” પનામા કેનાલ અંગે ટ્રમ્પની બેઇજિંગને ખુલ્લી ચેતવણી

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Right now Newest information dwell replace 2 july 2026 thursday: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીનને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ચીન પનામા કેનાલ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ યુએસ તે થવા દેશે નહીં. તેમણે આ વ્યૂહાત્મક જળમાર્ગનો નિયંત્રણ પનામાને સોંપવાના નિર્ણયની પણ ટીકા કરી હતી. યુએસ પ્રમુખે કહ્યું હતું કે કેનાલનું નિયંત્રણ ક્યારેય પનામાને સોંપવું જોઈતું ન હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર ડાકોટામાં રૂઝવેલ્ટ પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરીના ઉદ્ઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા.

ટ્રમ્પે કહ્યું : પનામાએ ઘણા પૈસા કમાયા

ટ્રમ્પે દાવો કર્યો હતો કે પનામાએ કેનાલનો નિયંત્રણ લીધા પછી ફીમાં વધારો કર્યો હતો અને તેમાંથી ઘણા પૈસા કમાઈ રહ્યા છે. તેમણે કહ્યું, “જ્યારે અમે પનામાને કેનાલ સોંપી, ત્યારે તેઓએ પહેલું કામ કર્યું કે જહાજોના ભાવ ચાર ગણા વધારી દીધા, અને તેઓએ એક પણ જહાજ ગુમાવ્યું નહીં. પછી તેઓએ કિંમતોમાં વધારો કર્યો, અને તે પછી પણ, તેઓએ કોઈ જહાજ ગુમાવ્યું નહીં. તેઓએ ઘણા પૈસા કમાયા. 

  • Jul 02, 2026 14:04 IST

    Right now Information Reside: સોનમ રઘુવંશીને જામીન આપવાના આદેશ સામે મેઘાલય પોલીસે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો

    ગુરુવારે, મેઘાલય પોલીસે રાજા રઘુવંશી હત્યા કેસમાં સોનમ રઘુવંશીને આપવામાં આવેલા જામીન પર સ્ટે માંગ્યો. મેઘાલય પોલીસે આ મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. સોનમ રઘુવંશી પર મેઘાલયમાં તેમના હનીમૂન દરમિયાન તેમના પતિ રાજા રઘુવંશીની હત્યા કરવાનો આરોપ છે.

    મેઘાલય સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલો ન્યાયાધીશ એમએમ સુંદરેશ અને શીલ નાગુની વેકેશન બેન્ચ સમક્ષ રજૂ કર્યો. મહેતાએ તાત્કાલિક સુનાવણીની માંગ કરી.

    તુષાર મહેતાએ જણાવ્યું કે જો જામીન માન્ય રાખવામાં આવે તો સોનમ રઘુવંશી ફરાર થઈ શકે છે. મહેતાએ જણાવ્યું કે તેઓ જામીનના આદેશ પર સ્ટે માંગે છે. બેન્ચે શુક્રવારે સુનાવણી માટે આ મામલો સૂચિબદ્ધ કર્યો.

  • Jul 02, 2026 09:33 IST

    Right now Information Reside: ગુજરાતમાં 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ નોંધાયો

    ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે 1 જુલાઈ 2026 સવારે 6 વાગ્યાથી 2 જુલાઈ 2026,  ગુરુવારના સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના પલસાણામાં 7.99 ઈંચ વરસાદ પડ્યો હતો. 

  • Jul 02, 2026 08:01 IST

    Right now Information Reside: પ્રિયંકા ચતુર્વેદીએ પાકિસ્તાન સાથે “શાંતિની આશા” રાખનારાઓ પર પ્રહારો કર્યા

    શિવસેના (UBT) ના નેતા અને ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પાકિસ્તાન સાથે “શાંતિની આશા” રાખનારાઓ પર નિશાન સાધ્યું છે. ભૂતપૂર્વ સાંસદે પ્રશ્ન કર્યો કે શું આવા લોકોએ પાકિસ્તાન સાથેના ભૂતકાળના અનુભવોમાંથી પાઠ શીખ્યા નથી.  

  • Jul 02, 2026 07:30 IST

    Right now Information Reside: ટ્રમ્પે કહ્યું : પનામાએ ઘણા પૈસા કમાયા

    ટ્રમ્પે દાવો કર્યો હતો કે પનામાએ કેનાલનો નિયંત્રણ લીધા પછી ફીમાં વધારો કર્યો હતો અને તેમાંથી ઘણા પૈસા કમાઈ રહ્યા છે. તેમણે કહ્યું, “જ્યારે અમે પનામાને કેનાલ સોંપી, ત્યારે તેઓએ પહેલું કામ કર્યું કે જહાજોના ભાવ ચાર ગણા વધારી દીધા, અને તેઓએ એક પણ જહાજ ગુમાવ્યું નહીં. પછી તેઓએ કિંમતોમાં વધારો કર્યો, અને તે પછી પણ, તેઓએ કોઈ જહાજ ગુમાવ્યું નહીં. તેઓએ ઘણા પૈસા કમાયા. 

  • Jul 02, 2026 07:30 IST

    Right now Information Reside: પનામા કેનાલ અંગે ટ્રમ્પની બેઇજિંગને ખુલ્લી ચેતવણી

    યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીનને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ચીન પનામા કેનાલ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ યુએસ તે થવા દેશે નહીં. તેમણે આ વ્યૂહાત્મક જળમાર્ગનો નિયંત્રણ પનામાને સોંપવાના નિર્ણયની પણ ટીકા કરી હતી. યુએસ પ્રમુખે કહ્યું હતું કે કેનાલનું નિયંત્રણ ક્યારેય પનામાને સોંપવું જોઈતું ન હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર ડાકોટામાં રૂઝવેલ્ટ પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરીના ઉદ્ઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *