Tata Altroz iCNG AMT ફીચર્સ
ટાટા મોટર્સ તરફથી Tata Altroz iCNG AMT કારમાં ઘણા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમા એલઇડી ડીઆરએલ, હેડલાઇટ અને કનેક્ટેડ ટેલ લાઇટ્સ, 16 ઇંચના એલોય વ્હીલ્સ, 360 ડિગ્રી કેમેરા, ફ્લશ ડોર હેન્ડલ, ત્રણ ટોન ઇન્ટિરિયર, ડી કટ સ્ટેરિંગ વ્હીલ, ક્રૂઝ કન્ટ્રોલ, એમ્બિયન્ટ લાઇટ, રિયર ડિફોગર, રિયર વાઇપર, રેન સેસિંગ વાઇપર, 26.03 સેમી ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો, એપલ કાર પ્લે, એર પ્યૂરીફાયર, 26.03 સેમી ડિજિટલ ઇન્સ્ટુમેન્ટ ક્લસ્ટર, રિયલ ટાઇમ નેવિગેશન, વાયરલેસ ફોન ચાર્જર, એક્સપ્રેસ કૂલ એસી, ઇલેક્ટ્રિક સનરૂફ, રિયર એસી વેન્ટ જેવા ફીચરસ આવે છે.
