ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ, કલાકારોનો જમાવડો, જાણો મૂવી ક્યારે રિલીઝ થશે

ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ, કલાકારોનો જમાવડો, જાણો મૂવી ક્યારે રિલીઝ થશે

Welcome To The Jungle Trailer : 19 વર્ષ બાદ અક્ષય કુમારે ફિલ્મ ‘વેલકમ’ ફ્રેન્ચાઇઝીમાં વાપસી કરી છે. અહમદ ખાનની દિગ્દર્શિત ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.  4 મિનિટ 10 સેકન્ડના ટ્રેલર વીડિયોમાં તમને દરેક ફ્રેમમાં મનોરંજક કોમિક ટાઇમિંગ જોવા મળશે. ટ્રેલરની શરૂઆતમાં રાજપાલ યાદવ અને પરેશ રાવલ જોવા મળે છે અને […]

વાંચન ચાલુ રાખો