ચાર્ટ બન્યા પછી પણ મળી શકે છે ટ્રેનની કન્ફર્મ ટિકિટ! જાણો રેલવેનો આ ખાસ નિયમ – Gujarati Information | Missed a Confirmed Practice Ticket? This Railway Rule Could Assist After Chart Preparation

ભારતીય રેલવેમાં આ માટે ‘કરંટ બુકિંગ’ની ખાસ સગવડ ઉપલબ્ધ છે. આ વ્યવસ્થા હેઠળ ચાર્ટ તૈયાર થયા પછી જો ટ્રેનમાં કોઈ સીટ કે બર્થ ખાલી રહી જાય, તો તેને ફરીથી બુકિંગ માટે ઓપન કરવામાં આવે છે. જોકે, આ સુવિધા ત્યારે જ મળશે જ્યારે વાસ્તવમાં સીટ ખાલી હોય. રેલવે કોઈ નવી સીટ ઊભી કરતું નથી, પરંતુ ખાલી […]

વાંચન ચાલુ રાખો

ટ્રેનનો ચાર્ટ તૈયાર થયા બાદ કરન્ટ ટિકિટ કેવી રીતે મેળવી શકાય

Practice Ticket Reserving Guidelines: ભારતીય રેલ્વેમાં દરરોજ લાખો મુસાફરો ટ્રેનની ટિકિટ બુક કરાવે છે. ખાસ કરીને રજા, વેકેશન, દિવાળી છઠ્ઠ પૂજા અને તહેવારો દરમિયાન ટ્રેન ટિકિટ બુકિંગ નોંધપાત્ર વધી જાય છે. પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)ના ડેટા પરથી આનો અંદાજ લગાવી શકાય છે. 7 સપ્ટેમ્બરના રોજ પહેલી વખત એક જ દિવસમાં ટ્રેન ટિકિટ બુકિંગ 22 લાખને […]

વાંચન ચાલુ રાખો