દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ હવે 100% દબાણમુક્ત, વીડિયો અને તસવીરો જોઈને વિચારતા થઈ જશો

દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ હવે 100% દબાણમુક્ત, વીડિયો અને તસવીરો જોઈને વિચારતા થઈ જશો

દ્વારકા: દેવભૂમિ દ્વારકાના અલગ અલગ સાત ટાપુ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રક્ચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર વીડિયો અને ફોટા શેર કરીને આપી છે. સુરક્ષા માટે […]

વાંચન ચાલુ રાખો