દિવાળીના દીવા માંથી સુશોભનની વસ્તુ બનાવવાની રીત

Diwali Diyas Reuse Concepts : દિવાળી પર ઘર દીવા, મીણબત્તી, લાઇટ અને અન્ય સુશોભન વસ્તુઓથી શણગારવામાં આવે છે. તેમાં માટીના દીવાનું વિશેષ મહત્વ હોય છે. જ્યારે મીણબત્તી, ઝુમ્મર જેવી રોશની ન હતી ત્યારે લોકો માટીના દીવાઓથી ઘરને પ્રકાશિત કરતા હતા. ઘરની છત, બાલ્કની, આંગણું, ઘરની સામે અને અન્ય ઘણી જગ્યાઓ પર માટીના દીવા પ્રગટાવવામાં આવે […]

વાંચન ચાલુ રાખો