રાજકોટમાં પ્રાઇમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ, પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં નાકાબંધી

રાજકોટમાં પ્રાઇમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ, પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં નાકાબંધી

રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પટેલ વાડી પાસે આવેલી ‘પ્રાઇમ એન્ટરપ્રાઇઝ’ નામની આંગડિયા પેઢીમાં સશસ્ત્ર લૂંટની મોટી ઘટના સામે આવી છે. બે અજાણ્યા બુકાનીધારી શખ્સો હાથમાં ઘાતક હથિયારો સાથે પેઢીની ઓફિસમાં ઘસી આવ્યા હતા અને હાજર કર્મચારીઓને ડરાવી-ધમકાવી રૂ. 19 લાખ ભરેલો રોકડનો થેલો આંચકીને ફરાર થઈ ગયા હતા. લૂંટની આ ઘટના […]

વાંચન ચાલુ રાખો
Rajkot Hearth Information: રાજકોટના કાલાવડ રોડ પર ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ભીષણ આગ, 200થી વધુ લોકોનું રસ્ક્યૂ કરાયું

Rajkot Hearth Information: રાજકોટના કાલાવડ રોડ પર ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ભીષણ આગ, 200થી વધુ લોકોનું રસ્ક્યૂ કરાયું

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેનો ધુમાડો લગભગ એક કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યો હતો. જોકે ઘટનાની જાણ થતા જ રાજકોટ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ અને પાણીના મારો ચલાવી મહામહેનતે આગ પર કાબૂ મેળવી લીધો હતો. […]

વાંચન ચાલુ રાખો