Breaking Information : મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેનને લઈ મોટી ખુશખબર, નવસારીમાં કામગીરી અંતિમ તબક્કામાં – Gujarati Information | Mumbai Ahmedabad Bullet Prepare Excessive Velocity Rail Energy

વિડિઓ VIDEO
Spread the love


508 કિલોમીટર લાંબા મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે નક્કી કરાયેલા સ્થળોએ કુલ 14 ટ્રેક્શન સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે. જેમાંથી પાંચ સબસ્ટેશન મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર અને થાણે ડેપો ખાતે સ્થાપિત કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાબાદ, અમદાવાદ અને સાબરમતી ડેપો સહિત નવ સ્થળોએ સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *