અમદાવાદ સહિત ગુજરાતમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ

Gujarat rain newest updates : ગુજરાતમાં શ્રાવણ મહિનો કોરો કાઢ્યા પછી મેઘરાજા ફરીથી ગુજરાત પર રિઝ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે 18 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સવારથી જ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાનું શરું થયું […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો પડ્યો?

Gujarat rain updates : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદની સીસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગણેશચતુર્થીના દિવસ સમગ્ર ગુજરાત પર મેઘની મહેર જોવા મળી હતી. ગુજરાતમાં ફરીથી વરસાદ પડવાનું શરું થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ ઉપરાંત રાજ્યમાં 24 કલકામાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 259 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં વરસાનો નવો રાઉન્ડ શરૂઃ 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ

Gujarat rain new spherical: લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરીથી વરસાદી સીસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતમાં વરસાદના ફર આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ-ગાંધીનગરમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ, ધંધુકામાં પોણા ચાર ઈંચ વરસાદ, 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

અમદાવાદ-ગાંધીનગરમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ, ધંધુકામાં પોણા ચાર ઈંચ વરસાદ, 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

Gujarat rain replace : જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. અને ઉનાળો હવે પોતાના અંત તરફ આગળ વધી રહ્યો છે. જોકે, ચોમાસા પહેલા જ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને પ્રી મોનસૂન સીસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. સોમવારે મોડી રાત્રે અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો […]

વાંચન ચાલુ રાખો
Rain Forecast in Gujarat: રહેજો સતર્ક! આ તારીખે ગુજરાતમાં એક બે નહીં પૂરા 26 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Rain Forecast in Gujarat: રહેજો સતર્ક! આ તારીખે ગુજરાતમાં એક બે નહીં પૂરા 26 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

જ્યારે 19 માર્ચે ગુરુવારના રોજ 26 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુરુવારના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. Source […]

વાંચન ચાલુ રાખો
જાન્યુઆરીના અંતમાં ગુજરાતમાં માવઠા – કડકડતી ઠંડીના એંધાણ, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

જાન્યુઆરીના અંતમાં ગુજરાતમાં માવઠા – કડકડતી ઠંડીના એંધાણ, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હલકો વરસાદ નોંધાઈ શકે છે. 22થી 26 જાન્યુઆરી દરમિયાન હવામાન સતત બદલાતું રહેશે, જેમાં ખાસ કરીને 23 અને 24 જાન્યુઆરીએ તેની અસર વધુ જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપના કારણે રવિ પાક પર વિપરીત અસર […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા પહોંચેલા દર્શનાર્થીઓને મોજ પડી ગઈ

દ્વારકા પહોંચેલા દર્શનાર્થીઓને મોજ પડી ગઈ

દ્વારકામાં વહેલી સવારે 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે દ્વારકાધીશ મંદિરના પગથિયા પર પાણી ખળખળ વહેવા લાગ્યું હતો. જેનો અદભુત નજારો દ્રશ્યોમાં જોઈ શકાય છે. સવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓને આ દ્રશ્યો જોઈને મોજ પડી ગઈ હતી. ભગવાનના દર્શન પણ થયા અને વરસાદથી સર્જાયેલા અદભુત નજારાનો આનંદ પણ મળ્યો હતો. […]

વાંચન ચાલુ રાખો
ખંભાળિયામાં બારે મેઘ ખાંગા, જળબંબાકારની સ્થિતિ

ખંભાળિયામાં બારે મેઘ ખાંગા, જળબંબાકારની સ્થિતિ

દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદથી સર્વત્ર જળ બંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર વરસાદી માહોલ સર્જાયો હતો. લાલપરડા, ભાળથર, કેશોદ, વીંજલપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી ખેતરો તરબોળ થયા અને સ્થાનિક નદી નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. ખંભાળિયા શહેરની વાત કરીએ તો અહીં નગર ગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારો પાણી […]

વાંચન ચાલુ રાખો