ટાઇગર શ્રોફ ફાયરિંગ બનાવ બાદ સલમાન ખાન કડક સુરક્ષા વચ્ચે સ્પોટ

ટાઈગર શ્રોફ પર જીવલેણ હુમલો થયા બાદ ફિલ્મ ઉદ્યોગમાં તણાવપૂર્ણ વાતાવરણ છવાઈ ગયું છે. 18 ઓક્ટોબરની સાંજે જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગે કથિત રીતે આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે અને સાથે જ એવી ચેતવણી પણ આપી છે કે જે કોઈ પણ સલમાન ખાન સાથે કામ કરશે, તેણે […]

વાંચન ચાલુ રાખો
રણવીર સિંહને વોટ્સએપ પર ધમકી મળી, કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવી, એક્ટરે મુંબઈ પોલીસને તુરંત જાણ કરી

રણવીર સિંહને વોટ્સએપ પર ધમકી મળી, કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવી, એક્ટરે મુંબઈ પોલીસને તુરંત જાણ કરી

Final Up to date:Feb 10, 2026 7:37 PM IST એક્ટર રણવીર સિંહને વોટ્સએપ પર ધમકી વાળી વોઈસ નોટ મોકલવામાં આવી છે. જેમાં તેની પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. સમગ્ર મામલે એક્ટર દ્વારા મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી છે. એક્ટર રણવીર સિંહને મળી ધમકી નવી દિલ્હી: બોલિવૂડ સેલિબ્રિટીઓમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો […]

વાંચન ચાલુ રાખો