ગ્રીન ફટાકડા શું છે ? કેવી રીતે ઓળખવા અને શું તે ખરેખર ઓછું પ્રદૂષણ ફેલાવે છે? – Gujarati Information | Inexperienced Crackers Defined: Find out how to Determine Real Ones, Examine QR Codes and Know the Air pollution Reality

વિડિઓ VIDEO
Spread the love


શું ગ્રીન ફટાકડાથી બિલકુલ પ્રદૂષણ નથી થતું? ગ્રીન ફટાકડા પ્રદૂષણ ઘટાડવા માટે બન્યા છે, પરંતુ તે સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી નથી. તેના દહનથી પણ ધુમાડો અને સૂક્ષ્મ રજકણો વાતાવરણમાં ભળે જ છે, જે શ્વાસ સંબંધિત બીમારીઓ, અસ્થમા કે એલર્જી ધરાવતા દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને દિલ્હી-NCR જેવા વિસ્તારોમાં, જ્યાં પહેલેથી જ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) જોખમી સ્તરે હોય છે, ત્યાં આવા ફટાકડા ફોડવાનું ટાળવું જ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *