ભગવાન શ્રીકૃષ્ણને ભોગ ધરવા ઘરે જ માખણ મિશ્રી બનાવો, નોંધી લો ઝટપટ રેસીપી
જીવનશૈલી | રેસીપી | ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય ભોગ એટલે માખણ મિશ્રી! જન્માષ્ટમીનો તહેવાર હોય કે ઘરનું કોઈ શુભ કાર્ય, કાન્હાને તાજા માખણ અને મિશ્રીનો ભોગ ધરાવવામાં આવે છે. ઘરના દૂધની તાજી ક્રીમમાંથી બરફના પાણીનો ઉપયોગ કરીને માત્ર 2 મિનિટમાં શુદ્ધ અને સોફ્ટ માખણ તૈયાર કરી શકાય છે. આ પવિત્ર પ્રસાદમાં મલાઈના માખણ સાથે મિશ્રી, કેસરનું પાણી, પિસ્તાની […]
વાંચન ચાલુ રાખો